________________
૧૭૦
સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ सिढिलो अणायरकओ, अवसवसकओ तहा कयावकओ। सययं पमत्तसीलस्स, संजमो केरिसो होज्जा ? ॥४७६॥ चंदु व्व कालपक्खे, परिहाइ पए पए पमायपरो । तह उग्घरविघरनिरं-गणो य ण य इच्छियं लहइ ॥४७॥ भीओविग्गनिलुक्को, पागडपच्छन्नदोससयकारी ।
अप्पच्चयं जणंतो, जणस्स धी जीवियं जियइ ॥४७८॥ હિતને કરનારી ક્રિયાઓ (અનુષ્ઠાને) કેવી કેવી રીતે કરું, કેવી કેવી રીતે (અકરણીય) ન કરું, કેવી કેવી રીતે કરેલું થોડું પણ મારા આત્માને બહુ ઉપકારક થાય, એમ જે હૃદયમાં વિચાર કરે છે તે વિદ્વાન (ડું કરીને પણ) ઘણું આત્મહિત કરે છે. (૪૭૫)
સતત પ્રમાદ કરનારાને સંયમ શિથિલ, અનાદરથી કરેલે, (અનિચ્છાએ ગુર્નાદિકની) પરાધીનતાથી કરેલો, તથા કંઈક કર્યો કંઈક ન કર્યો જેમ તેમ કરે તેને સંયમ કેમ કહેવાય? અર્થાત્ ન કહેવાય. (૪૭૬)
પ્રમાદી આત્મા કૃષ્ણપક્ષના ચંદ્રની પેઠે પગલે પગલે (સંયમથી) હીન (ક્ષણ) થતો જાય છે, તથા ગ્રહસ્થોના સંબંધ વિનાને, રહેવાના ઘર (વસતિ) વિનાને અને અંગના (સ્ત્રી) વિનાને (એ સઘળું તજવા છતાં ઈચ્છિત (આત્મહિત) ને પામતે નથી. (૪૭૭)
આ ભવમાં કેણ મને શું કહેશે? એવા ભયવાળે, ધિર્યના અભાવે ઉદ્વિગ્ન અને એથી જ સંઘના મનુષ્યથી છૂપાત, પ્રગટ-અપ્રગટપણે સેંકડો દોષને સેવે છે. એમ