________________
ઉપદેશમાળા
૧૭૧
न तर्हि दिवसा पक्खा, मासा वरिसा वि संगणिज्जंति । जे मूलउत्तरगुणा, अक्खलिया ते गणिज्जंति || ४७९ ॥ जो नवि दिदिणे संकलेइ, के अज्ज अज्जिया मि गुणा ? | अगुणेसु अन हु खलिओ, कह सो करिज्ज अप्पहियं ?
૫૪૮૦ની
',
इ गणियं इय तुलिअं, इय बहुहा दरिसियं नियमियं च । जड़ तह विन पडिबुज्झइ, किं कीरइ ? नूण भवियन्वं ॥ ૪૮૫ કરવાથી લોકોને ‘આ સાધુઓના ધર્મ આવા ખરામ છે’ એમ સાધુધ ઉપર અવિશ્વાસ પેદા કરતા પોતે ધિક્કારને પાત્ર જીવન જીવે છે. (૪૭૮)
તેવા જીવનમાં (અમુક) આટલા દિવસે, પખવાડીયાં, મહિના કે વર્ષો પણ (જીજ્ગ્યા એમ) તેના જીવનકાળ ગણનામાં ગણાતા નથી. જેઓ મૂલગુણ અને ઉત્તરગુણમાં (ચરણ–કરણ સિત્તરીમાં) દાષા સેવ્યા વિના નિરતિચાર જીવન જીવે છે તેના જ જીવનના કાળ ગણનામાં ગણાય છે. (૪૭૯)
જે દિન પ્રતિદિન મે આજે કયા-કેટલા ગુણા મેળવ્યા ? ક્યા કયા દાષામાંથી હું બચ્ચા' એમ સંકલના કરતા નથી તે આત્મહિત કેવી રીતે કરી શકે? અર્થાત્ ન જ કરી શકે. (૪૮૦)
એમ આ ગ્રંથમાં અહીં સુધી આરાધનાના માર્ગની (ચારિત્રની) પ્રથમ તીથંકરના વાર્ષિક તપ વિગેરે દ્વારા ગણના કરી, શ્રીઅવતિસુકુમાર આદિના ચરિત્ર સાથે તુલના કરી,