________________
૧૭
_
સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ किमगं तु पुणो जेणं, संजमसेढी सिढिलिकया होइ । તો તં વિય પરિવાર, તુવેરવે પછ૩ ૩s I૪૮ના जइ सव्वं उबलद्धं, जइ अप्पा भाविओ उपसमेणं । कायं वायं च मणं, उप्पहेणं जह न देई ॥४८३॥ શ્રી આર્યમહાગિરિના દૃષ્ટાન્ત વિગેરેથી ઘણા પ્રકારે તે ધર્મને જોયો અને “આ માર્ગ વિરાધનાને આ માર્ગ આરાધનાને” એમ નક્કી પણ કર્યું તથાપિ જે ભારેકમી આત્મા પ્રતિબંધ ન પામે તે શું કરીયે? નિ તેની ભવિતવ્યતા તેવી! (સમજી ઉપેક્ષા કરીએ.) (૪૮૧)
પરંતુ હે શિષ્યો ! જે પુણ્યવંત સંયમ શ્રેણી (ગુણસ્થાનેની વૃદ્ધિ) પ્રાપ્ત કરીને પુનઃ શિથિલ બને તે (વધારે શાચનીય છે, સ્વભાવે જ પત્થર સારો પણ જે અલંકારમાં હીરાને સ્થાને ગોઠવાયેલો ભ્રષ્ટ થાય તે સારે નહિ, એમ જે ધર્મ પામ્ય જ નહિ તેના કરતાં ધર્મ પામીને શિથિલ થનાર વધારે શેચનીય છે કારણ કે તે-) પછી શિથિલ્યને જ અંગીકાર કરે છે, પાછળથી સંયમને ઉદ્યમ ઘણા કષ્ટ તેનાથી થાય છે, અર્થાત્ શથિલ્યને કારણે મેહ વધી જવાથી પુનઃ તે ઉત્તમ સંયમને આરાધી શકતું નથી. (૪૮૨)
માટે જે કહેલો અને કહેવાશે તે સમગ્ર ઉપદેશને તમેએ સારી રીતે સમજી લીધો હોય અને રાગાદિને જય કરીને આત્માને જે ઉપશમભાવથી વાસિત કર્યો હોય તે કાયા–વચન અને મનને જેમ ઉન્માર્ગે ન જાય તેમ કરવું (ઉમાર્ગ આપે નહિ જોઈએ.) (૪૮૩)