________________
૧૭૪
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ
विज्जप्पो जह जह ओसहाई, विज्जेइ वायहरणाई । तह तह से अहिययरं, वारणाऊरिअं पुढें ॥४८८॥ दड्ढजउमकज्जकरं, भिन्न संखं न होइ पुण करणं । लोहं च तंबविद्धं, न एइ परिकम्मणं किंचि ॥४८९॥ को दाही उवएसं, चरणालसयाण दुविअड्ढाणं ? ।
इंदस्स देवलोगो, न कहिज्जइ जाणमाणस्स ॥४९०॥ મના રહસ્યને પ્રાપ્ત કર્યું (જાણ્ય) અને જેમ જેમ તપોવન એટલે સાધુ સમૂહમાં વધારે વચ્ચે, તેમ તેમ કર્મ (મેહનીય) ના ભારથી ભારે બનેલો (મોહવશ) આત્મા સંયમથી બહાર (દર-દર) થયે, એમ સમજવું. (૪૮૭)
સેવાભાવી (આસ) વૈદ્ય જેમ જેમ સુંઠ વિગેરે વાયુઘાતક ઔષધને પાય તેમ તેમ તે આતુર (અતિરેગી) ને વાયુથી આધક્તર પટ આકાન્ત થાય (પેટમાં વાયુ વધે) એ ન્યાયે ઔષધ તુલ્ય કર્મરૂપી વાયુના ઘાતક સિદ્ધાન્ત અનેક રીતે પાપીજીવરૂપ રેગીને આપવામાં આવે તો પણ તેનું ચિત્તરૂપી પેટ પાપરૂપ વાયુથી ભરાતું જાય. અર્થાત પાપી આત્મા જેમ જેમ સિદ્ધાન્ત ભણે, તપ કરે તેમ તેમ તેનું ચિત્ત મોહમાં ફસાતું જાય. (૪૮૮)
બળેલી લાખ કઈ કામ કરી શકતી નથી. ભાંગેલે શંખ સંધાતું નથી અને ત્રાંબાથી મિશ્ર લોખંડ જેમ કંઈ કાપી શકતું નથી-કોઈ કાર્ય માટે એગ્ય રહેતું નથી તેમ તેવા અગ્ય જીવને સન્માર્ગે–સંયમમાં જોડી શકાતો નથી. (૪૮૯)