________________
ઉપદેશમાળા
૧૮૩
संविग्गपक्खियाणं, लक्खणमेयं समासओ भणियं ।
ओसन्नचरणकरणाऽवि, जेण कम्मं विसाहंति ॥५१४॥ सुद्धं सुसाहुधम्मं, कहेइ निंदह य निययमायारं । सुतवस्सियाण पुरओ, होइ य सम्बोमरायणीओ ॥५१५॥ वंदइ न य वंदावइ, किइकम्मं कुणइ कारवे नेय ।
अत्तट्ठा न वि दिक्खइ, देइ सुसाहूण बोहेउं ॥५१६॥ ચારિત્રના રાગી હોવાથી ઉત્તરોત્તર ગૌણપણે શુદ્ધ થાય છે. (૫૧૩) હવે સંવિજ્ઞપાક્ષિકનું લક્ષણ કહે છે
સંવિઝપાક્ષિકનું લક્ષણ શ્રીગણધર ભગવતેએ આ પ્રમાણે ટૂંકમાં કહ્યું છે કે ચરણસિત્તરિ કરણસિત્તિરી (વ્રત)ના પાલનમાં શિથિલ થવા છતાં પોતાના લક્ષણથી તેઓ જ્ઞાનાવરણીયાદિ કર્મોને તેડે છે. (૫૧૪) ક્યા લક્ષણથી કર્મો તેડે છે તે કહે છે કે
સંવિજ્ઞપાક્ષિક લોકેને નિરતિચાર સાધુ ધર્મને શુદ્ધ ઉપદેશ આપે છે, પિતાના શિથિલાચારની નિંદા અને જુગુપ્સા કરે છે અને ઉત્તમ સાધુઓમાં રહીને પણ આજના દીક્ષિત સાધુથી પણ પિતાને હીન ગુણ માને છે. અન્ય સાધુઓને ગુણવાન માની તેઓનું બહુમાન પ્રશંસાદિ કરે છે. (૫૧૫)
ઉત્તમ ગુણરત્નાધિક સાધુઓને વંદન કરે છે, નાના પણ સાધુઓનું વન્દન લેતે (વંદાવતી નથી, તેઓની વિશ્રામણ-શરીરસેવા સ્વયં કરે છે, પિતાની સેવા કરાવતા નથી, અન્ય જીને ધર્મ સમજાવીને પિતાની પાસે દીક્ષા
શુદ્ધ
આજના કરે છે અને . શિથિલાચારનીને