________________
૧૮૧
ઉપદેશમાળા
',
महव्त्रय अणुव्वयाई, छंडेउ जो तवं चरइ अन्नं । सो अन्नाणी मूढो, नावाबुड्डो मुणेयो ||५०९ ॥ सुबहुं पासत्थजणं, नाऊणं जो न होइ मज्झत्थो । न य साहेइ सकज्जं, कागं च करेह अप्पाणं ॥ ५१०॥ परिचितिऊण निउणं, जह नियमभरो न तीरए वोढुं । પવિત્તનળ, ન ચેમિત્તેન સાદા ખા
લેાકમાં પણ જે પાપભીરૂ હાય છે તે સહસા કે ઇ પણ અસત્ય ખેલતા નથી, અસત્ય ન મેલાઈ જાય તેની કાળજી રાખે છે, ત્યારે દીક્ષિત થઈને જે અસત્ય ખાલે તેને દીક્ષાથી શું ? અર્થાત્ તેની દીક્ષા નિષ્પ્રયેાજન–નિષ્ફળ સમજવી. (૫૦૮) મહાવ્રત કે અણુવ્રતાને (નિરતિચાર પાલવાની દરકાર) છેાડીને બીજી ખીજું તપ કરે છે તે મૂઢ-અજ્ઞાની ત્રતારૂપ નાવડી હેાવા છતાં સંસાર સમુદ્રમાં ડૂબેલા સમજવા. નાવડી ભાંગીને તેના લાહના ખીલાના આધારે તરનારા જેવા મૂખ જાણવા. (૫૦૯)
પોતાના સમૂહમાં ઘણા પાસસ્થાઓને જાણીને જે મધ્યસ્થ થતા (મૌન સેવતા) નથી, તે પેાતાનું મેાક્ષકાય સાધી શકતા નથી અને પેાતાને કાગડા તુલ્ય અનાવે છે. અર્થાત્ ધણા શિથિલાચારીમાં આત્માએ મૌનપણે પેાતાની સાધના કરવી જોઇએ નહિ તેા તેએ બધા મળીને રાષથી લેાકમાં તેને જ દુર્ગુણી તરીકે જાહેર કરે છે, કાગડા જેવા નિર્ગુણી ગણાવી પેાતાને તેઓ હુંસ સરખા ગુણવાન ગણાવે છે. (૫૧૦)