________________
ઉપદેશમાળા
૧૬૭ !
आउं संविल्लंतो, सिढिलंतो बंधणाई सव्वाइँ । देहट्टि मुयंतो, झायइ कलुणं बहुं जीवो ॥४६७॥ इकं पि नत्थि जं सुठ्ठ, सुचरियं जह इमं बलं मज्झ । को नाम दढक्कारो, मरणंते मंदपुण्णस्स ॥४६८॥ युग्मम् ।। मूलविसअहिविसूई, पाणीसत्थग्गिसंभमेहिं च ।
देहंतरसंकमणं, करेइ जीवो मुहुत्तेण ॥४६९॥ આ દેશમાં, તે પણ ઉત્તમકુળમાં, ત્યાં પણ સાધુને સમાગમ, વળી તેઓના મુખે ધર્મનું શ્રવણ, તેમાં શ્રદ્ધા, રેગને અભાવ, તેથી પણ આગળ વધીને દીક્ષા; એમ ઉત્તરોત્તર દુર્લભ યોગને હે જીવ! તું મેળવી શકે છે. પ્રમાદ ન કર.
મરણ વખતે આયુષ્યને તોડત, શરીરમાં અંગેપાંગનાં બંધનેને ઢીલાં કરતે, શરીરના વાસ (રહેઠાણ)ને છેડતે તથા પુત્ર-સ્ત્રીધન-સંબંધીઓને પણ છોડતે ધર્મ નહિ કરનારે જીવ “હા! મેં મૂઢે મોક્ષદાયક ધર્મની સેવા ન કરી, નિરંતર મહાદુઃખને દેનાર આરંભપરિગ્રહમાં જીવન પૂર્ણ કર્યું” ઈત્યાદિ સજ્જનેને કરૂણા ઉપજાવે તેવું રડે છેદુર્ગાન કરે છે. (૪૬૭)
વળી–એક પણ મારું સુંદર સારું આચરણ નથી કે જે મારે આધાર બને (સહાય કરે), મંદપુણ્યવાળા મને મરણ વખતે કેણ દઢ આલંબન બનશે ? કે મારી રક્ષા કરશે? એમ કરૂણાજનક રડે છે. (૪૬૮).
(વાત-પિત્ત-ક્ષેમના વિકારથી જ નહિ પણ) શૂળરાગ,