________________
૧૧૦
સવાધ્યા૦ ગ્રન્થસદેહ
आसनकालभवसिद्धियस्स, जीवस्स लक्खणं इणमो । विसयसुहेसु न रज्जइ, सब्बत्थामेसु उज्जमइ ॥२९०॥ हुज्ज व न व देहबलं, धिइमइसत्तेण जइ न उज्जमसि । अच्छिहिसि चिरं कालं, बलं च कालं च सोअंतो ॥२९१॥ लद्धिल्लियं च बोहिं, अकरितोष्णागयं च पत्थितो। अन्नं दाई बोहिं, लब्भसि कयरेण मुल्लेणं ? ॥२९२॥ संघयणकालबलदूसमारुयालंबणाई चित्तणं । सव्वं चिय नियमधुरं, निरुज्जमाओ पमुच्चंति ॥२९३॥
નજીકના કાળમાં જે સંસારથી પાર પામવાને હોય તે જીવનું આ લક્ષણ છે કે તે વિષયના સુખમાં રાગ ન કરે અને મોક્ષના સર્વ સાધનામાં ઉદ્યમ કરે. (૨૯૦)
અથવા હે શિષ્ય! શારીરિક બળ નથી તે પણ ધર્ય (મનને નિશ્ચય), બુદ્ધિ અને સત્ત્વ (ચિત્તના આલંબન)થી જે તું મેક્ષને ઉદ્યમ નથી કરતો તે શરીરબળ અને ખરાબ કાળની ચિંતા કરતે તું દીર્ધકાળ સંસારમાં રખડીશ, અર્થાત્ જેને જે વખતે જે સામગ્રી-અળ વિગેરે મલ્યું હોય તેણે તેટલાથી પણ ધર્મને ઉદ્યમ કરે તે જ તેની સફળતા છે. (૨૯૧).
વર્તમાનમાં મળેલી જિન ધર્મની (સામગ્રીની) પ્રાપ્તિથી જે ધર્મ કરતું નથી અને ભવિષ્યમાં બીજી વધારે મેળવવાની આશા કરે છે, તે હે મૂર્ખ ! તે તું કયા મૂલ્યથી મેળવીશ? (૨૯૨)
(પ્રમાદી છે, શું કરીએ ? શરીર બળ નથી, દુષ્કાળ