________________
ઉપદેશમાળા
૧૬૧
उवएसं पुण तं दिति, जेण चरिएण कित्तिनिलयाणं । देवाणऽवि हुंति पहू, किमंग पुण मणुअमित्ताणं ॥ ४४९ ॥ वरमउडकिडधरो, चिंचइओ चवलकुंडलाहरणो । सक्को हिओएसा, एरावणवाहणो जाओ ||४५०॥ रयणुज्जलाइँ जाई, बत्तीस विमाणसयसहस्साई | વન્ગદ્દરેળ વારં, હિબોવજ્ઞેળ હ્રદ્ધારૂં ॥૪॥
અથવા
હાથ પકડીને કોઇ અહિતકા થી વારતા નથી હિતકાર્યને કરાવતા પણ નથી. (૪૪૮) કેમ એમ કરે છે? તે કહે છે કે
તેઓ તેને ઉપદેશ આપે છે, કે જે ઉપદેશ પ્રમાણે આચરણ કરવાથી કીર્તિના ઘર (સુખીઆ) એવા દેવાને પણ તે સ્વામી અને છે. પછી મનુષ્યમાત્રના સ્વામી (રાજા) અને તેમાં તે આશ્ચર્ય જ શું? (૪૪૯)
(ભગવાનના ઉપદેશ સકલ સુખને આપે જ છે. જેમકે) ભગવતના કહેલા હિતાપદેશથી (કાર્તિકશેઠ) શ્રેષ્ઠ મુકુટરૂપ કિરીટને ધારણ કરનારા આખધક કણ વિગેરેથી શાબિત અને ચપલકુડલારૂપ આભરણુ પહેરનાર ઐરાવણુ હાથી ઉપર આરૂઢ થનારા ઇન્દ્ર થયા. (૪૫૦) વળી—
તે વધરે એટલે ઇન્દ્રે અરિહંત ભગવંતના હિતાપદેશથી ઉજ્વલ ઈન્દ્રનીલાદિ રત્નાથી જડેલાં શ્રેષ્ઠ મત્રીસલાખ વિમાન મેળવ્યાં અર્થાત્ તેટલાં વિમાનાના તે સ્વામી થયા. (૪૫૧)
૧૧