________________
૧૬૦
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ मूलग कुदंडगा दामगाणि, उच्छूलघंटिआओ य । पिंडेइ अपरितंतो, चउप्पया नत्थि य पर वि ॥४४६॥ तह वत्थपायदंडग-उवगरणे जयणकज्जमुज्जुत्तो। जस्सष्टाए किलिस्सइ, तं चिय मूढो न वि करेइ ॥४४७॥ अरिहंता भगवंतो, अहियं व हियं व नवि इहं किंचि ।
वारंति कारवें ति य, घित्तण जणं बला हत्थे ॥४४८॥ કસાઈને પુત્ર સુલસ તેણે બાપુને કસાઈને ધંધે છોડવા પિતાના શરીરે કુહાડીના ઘા કરી સંબંધીઓને પીડામાં ભાગ પડાવવાનું કહી સમજાવ્યા પણ હિંસાને બંધ ન કર્યો. (૪૪૫)
અવિવેકીએ તે એક બકરી પણ અર્થાત્ કઈ ચતુષ્પદ પશુઓ ન હોય તે પણ પશુઓને બાંધવાના ખીલા, મારવાના પણું અથવા કેરડા, બાંધવાનાં દેરડાં, ગળે બાંધવાનાં ડહેરા કે ઘંટડીઓ વિગેરે સાધનને અવિરતપણે એકઠાં કરે છે, કે જે નિપ્રયેાજન છે. (૪૪૬)
તેમ જે અવિવેકી સાધુ સંયમરક્ષાનાં સાધને વસ્ત્રો, પાત્રો, દંડે વિગેરે ઉપકરણને અવિરતપણે એકઠાં કરે છે પણ જેને માટે તે ક્લેશ કરે છે તે સંયમની રક્ષા તે ઉપકરણથી કરતું નથી, તે વિના પશુએ પશુઓ માટે ખીલા વિગેરે ભેગા કરનારા જેવો છે. શિષ્ય કહે છે કે તે અરિહતે એવા અવિવેકીને કેમ રેકતા નથી? (૪૪૭) તેને કહે છે કે
શ્રી અરિહંત ભગવંતે લેકમાં કોઈ મનુષ્યને બલાત્કારે