________________
૧૫૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહ केसिंचि य परलोगो, अन्नेसिं इत्थ होइ इहलोगो । कस्स वि दुणि वि लोगा, दोवि हया कस्सइ लोगा ॥
૫૪૪ના छज्जीवकायविरओ, कायकिलेसेहिं सुठ्ठ गुरुएहिं । न हु तस्स इमो लोगो, हवइ स्सेगो परो लोगो ॥४४॥
કેટલાક જીવને મરણ સારું છે, કેટલાક બીજાઓને જીવવું સારું છે, કેટલાક બીજાઓને મરણ-જીવન બે ય સારાં છે, તે કેટલાકને દર્દીરાંક દેવના દૃષ્ટાન્તમાં કહેલા કાલા સૌકરિકની જેમ જીવવું–મરવું બને ય અહિતકર છે. (૩૯)
કારણ કે કેટલાકને પરલોક (ભાવ) હિતકારી છે, કેટલાક બીજાઓને આ ભવમાં આલોક હિતકારી છે, કેઈને વળી અને લેક હિતકર છે, તે કેઈને આભવ–પરભવ બન્ને હણાયેલા (અહિતકર) છે. (૪૪૦)
એ ચારેનું સ્વરૂપ કહે છે કે- જે છકાય જીની વિરાધનામાં આસક્ત પંચાગ્નિ તપથી શરીરનાં મહાકણો કરનારે છે, તેને અહીં કષ્ટો વેઠવાથી આ ભવ શ્રેષ્ટ નથી –અજ્ઞાનતપના પ્રભાવે પણ પરભવમાં તિષ્ઠાદિ દેવનાં સુખ પામવાને હોવાથી તેને વ્યવહારથી પરભવ સારે છે. (એ ઉપલક્ષણથી સ્વયં બીજાં ત્રણ દષ્ટાન્ત સમજવાં–જેમકે શ્રેણિકને આલોકમાં ધર્મ અને પરલોકમાં નરક હેવાથી આલોક સારે, અભય કુમારને આ ભવે ધર્મ પરભવે દેવપણું મળવાનું હોવાથી ઉભય સારા અને પારધિ આદિને આભવ-પરભવ બને અહિતકર જાણવા.) (૪૪૧)