________________
ઉપદેશમાળા
૧૫૭ जो सुत्तस्थविणिच्छिय-कयागमो मूलउत्तरगुणाहं । उव्वहइ सयाऽखलिओ, सो लिक्खइ साहुलिक्खम्मि ॥
IIકરૂણા बहुदोससंकिलिट्ठो, नवरं मइलेइ चंचलसहावो।। सुट्ठ वि वायामंतो, कायं न करेइ किंचि गुणं ॥४३८॥ केसिंचि वरं मरणं, जीवियमन्नेसिमुभयमन्नेसि ।
दद्दुरदेविच्छाए, अहियं केसिंचि उभयं पि ॥४३९॥ લશ્કર આદિ રાજ્ય કાર્યો વિના રાજા કહેવાય? ન કહેવાય. (૪૩૬)
(એમ વેષમાત્રથી નહિ પણ સંયમનાં કાર્યોથી સાધુ ગણાય છે. એ માટે કહે છે કે-) જે કઈ સાધુ સૂત્ર-અર્થના સારને નિશ્ચિત કરીને કૃતાગમ એટલે ગીતાર્થ બનેલ વ્રત આદિ અને પિંડેવિશુદ્ધિઆદિ મૂળ-ઉત્તરગુણેનું જીવન પર્યત રક્ષણ કરે, સદા નિરતિચાર ચારિત્ર પાળે, તે સાધુ સાધુઓની ગણત્રીમાં ગણાય છે. (૪૩૭)
અજ્ઞાન–ક્રોધાદિ ઘણા દેથી સંક્લિષ્ટ (ભરેલો) માત્ર પિતાને કર્મોથી મલિન (ભારે) કરે છે, ચંચળ ચિત્તવાળે સારી રીતે વ્યાયામ કરવા છતાં પરિણામને વિચાર નહિ કરવાથી (જેમ) શરીરને કંઈ ગુણ કરી શકતે નથી. (તેમ અજ્ઞાન–કષાયાદિ દેષયુક્ત સાધુ પણ કમક્ષયાદિ કંઈ પામતે નથી) (૪૩૮)
(શું ત્યારે નિર્ગુણ મરે? જવાબમાં કહે છે કે ના, મરણ પણ ભાગ્યવાનને કલ્યાણકારી છે. કહ્યું છે કે-) '