________________
ઉપદેશમાળા
૧૫૫
छज्जीवनिकायदयाविवज्जिओ, नेव दिक्खिओ न गिही । जधम्भाओ चुको, चुकइ गिहिदाणधम्माओ || ४३०॥ सव्वाओगे जह कोइ, अमच्चो नरवइस्स घित्तूर्णं । आणाहरणे पावर, वहबंधणदव्वहरणं च ॥ ४३१॥ तह छक्कायम हव्वय - सव्वनिवित्तीउ गिण्डिऊण जंई । एवमवि विराहंतो, अमच्चरण्णो हणइ बोहिं ॥ ४३२ ॥ तो हयबोही य पच्छा, कयावराहाणुसरिसमियममियं । पुण वि भवोअहिडिओ, भमइ जरामरणदुग्गम्मि ||४३३॥
છકાય જીવેાની યા વિનાને સાધુ નથી, તેમ મુંડ થએલા તે ગ્રહસ્થ પણ નથી એમ સાધુધથી ચૂકયો અને ગ્રહસ્થને ચાગ્ય દાન-ધર્મથી પણ ચૂકે છે-ઉભય ભ્રષ્ટ થાય છે. કારણ કે ગ્રહસ્થનાં આહાર-વસ્ત્ર-પાત્રાદિ સાધુને કલ્પે છે પણ તેની કાઇ વસ્તુ સાધુને કલ્પતી નથી. (૪૩૦)
જેમ કેાઈ અમાત્ય (મંત્રી) રાજા પાસેથી સઘળા અધિકારાને-સત્તાને મેળવીને રાજાની આજ્ઞાને ન પાળે તે વર્ષ (માર) અંધન (જેલ) પામે અને રાજા તેનું સર્વસ્વ લૂટી લે અને મારી પણ નાખે. (૪૩૧)
તેમ છકાયની રક્ષા કરવારૂપ મહાવ્રતાની નિવૃત્તિઓ એટલે નિયમ લઈને સાધુ એક પણ કાયની વિરાધના કરતા દેવરાજા એટલે દેવાધિદેવની એધિ એટલે આજ્ઞાના તે લેાપ કરે છે. (૪૩૨) તેના પરિણામે
તેનાથી આજ્ઞાભંજક કરેલા અપરાધને અનુરૂપ,