________________
૧૫૪
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
संपागडपडिसेवी, काएसु वएसु जो न उज्जमइ । पवयणपाडणपरमो, सम्मत्तं कोमलं तस्स ॥४२७॥ चरणकरणपरिहीणो, जइ वि तवं चरइ सुट्ठ अइगुरु। सो तिल्लं व किणंतो, कंसियबुद्दो मुणेयव्वो ॥४२८॥ छज्जीवनिकायमहव्वयाण, परिपालणाइ जइधम्मो । जइ पुण ताइँ न रक्खइ, भणाहि को नाम सो धम्मो ?
હવે શ્રદ્ધા વિનાના ચારિત્રીનું શું થાય? તે કહે છે કે-લોકસમક્ષ પ્રગટ રીતે જે. પ્રતિસેવા (નિષિદ્ધ આચરણ) કરે છે અને પૃથ્વીકાયાદિની રક્ષામાં તથા અહિંસાદિ વતેમાં જે ઉદ્યમ કરતું નથી તે (જ્ઞાની) પ્રવચન (આગમ)ની લઘુતા-અપભ્રાજનાને કરનારો છે, તેનું સમ્યકત્વ છેટું છે, તે પિતાના શબ્દોથી જ સમકિતને અભાવ સિદ્ધ કરે છે.) (૪ર૭)
ચરણ-કરણથી હીન સંયમ વિનાને સાધુ અતિક્લિષ્ટ ચાર ચાર મહિનાના ઉપવાસ જેવું તપ કરે તે આરિસાથી માપીને તેલને બદલે તલ આપનારા મુખે ગામડીઆ જે જાણવે. અર્થાત્ ચારિત્રમાં શથિલ્યરૂપ અલ્પસુખ ભેગવતે સંયમના મહા–શાશ્વત સુખને ગુમાવે છે. (૪૨૮)
છકાય જીની રક્ષા થાય તેમ મહાવ્રતના પાલનથી યતિધર્મને ધર્મ કહ્યો છે. જે તેનું (છકાય છે કે વ્રતનું) રક્ષણ ન કરે તે કહે તે ધર્મને ધર્મ કેમ કહેવાય? (૪૨૯)