________________
૧૫ર
સ્વાધ્યા૦ ગ્રન્થસોહ
गारवतियपडिबद्धा, संजमकरणुज्जमम्मि सीअंता । નિri Trો(વરાળ), હિંતિ પમાયામિ ૪રરા नाणाहिओ वरतरं, हीणोऽविहु पवयणं पभावंतो।
न य दुक्करं करंतो, सुट्ठ वि अप्पागमो पुरिसो ॥४२३॥ ( શિલ્પ (કળાઓ) ને તથા શાસ્ત્રો (તિષ વિગેરે) ને જાણવા છતાં પણ જે તેને ક્રિયામાં ઉતારતે (વ્યાપાર કરતી નથી તે શુષ્કજ્ઞાની ધન વિગેરેના લાભથી વંચિત રહે છે–ફળ ભેગવી શકતું નથી, તેમ શાસ્ત્રોને જાણ જ્ઞાની છતાં ચારિત્રની રક્ષા જયણા કરતો નથી તે ક્રિયાશૂન્ય શુષ્કજ્ઞાની મોક્ષફળને મેળવી શકતા નથી. (૪ર૧)
શિષ્ય પ્રશ્ન કરે છે-જ્ઞાની છતાં ક્રિયા કેમ ન કરે? ગુરૂ કહે છે કે--જ્ઞાની છતાં પણ ત્રણ ગારવને વશ થયેલા પૃથ્વીકાયાદિ ની રક્ષા વિગેરે સંયમના કાર્યમાં શિથિલ, બનેલા ગચ્છમાંથી નીકળીને (જુદા પડીને) પ્રમાદરૂપી રણમાં વિષય-કષાય વગેરે ચેર–શિકારીઓમાં ફસાય છે-ભટકતા બને છે. (૪૨)
શિષ્ય પૂછે છે–કિયા રહિત જ્ઞાની અને ક્રિયાવાન અજ્ઞાની બેમાં કેવું અંતર છે? ગુરૂ કહે છે-જ્ઞાનથી શાસનની પ્રભાવના કરતે જ્ઞાનાધિક ક્યિાથી હીન છતાં શ્રેષ્ઠ પ્રધાન છે કિન્તુ અલ્પજ્ઞાની પુરૂષ સારી રીતે દુષ્કર માસક્ષપણાદિ કરનારે પણ સુંદર નથી. કારણ કે અજ્ઞાનથી શાસનની અપભ્રાજના કરે છે. (૨૩)