________________
૧૫૬
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ जझ्याऽणेणं चत्तं, अप्पणयं नाणदंसणचरित्तं । तइया तस्स परेसुं, अणुकंपा नत्थि जीवेसु ॥४३४॥ छक्कायरिऊण असंजयाण, लिंगावसेस मित्ताणं । बहुअसंजमपवाहो, खारो मइलेइ सुठुअरं ॥४३५॥ किं लिंगविड्डरीधारणेण ? कजम्मि अट्ठिए ठाणे ।
राया न होइ सयमेव, धारयं चामराडोवे ॥४३६॥ અમિત (અનંત) કાળ સુધી પુનઃ સંસાર સમુદ્રમાં પડેલ તે પાછળથી જરા–જન્મ-મરણાદિ અતિ ગહન દુઃખમાં ભળે છે. (૪૩૩)
જ્યારે એવા સાધુએ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ પિતાનું (ધન)તજી દીધું ત્યારે તેને બીજા જીવમાં તે દયા નથી જ. (૪૩૪)
છકાયના શત્રુ (વિરાધક) અને મનવચન-કાયાની સાવદ્ય પ્રવૃત્તિ કરનારા અસંજમીઓ માટે જ તેવા માત્ર વેષધારીઓને ઘણે અસંયમના પાપરૂપ ક્ષાર તે જ આત્માને કર્મ–મેલથી મલિન કરે છે. અર્થાત્ જેમ કેઈ ક્ષાર વસ્ત્રને બાળીને નાશ કરે છે તેમ અસંયમીઓને પાપને સમૂહ તે આત્માને બાળે છે–સંસારમાં ઘણે જ ભમાવે છે. (૪૩૫).
સંયમ કાર્યમાં નહિ રહેલા (અસંયમી) સાધુને રજેહરણાદિ સાધુવેષના ફટાટોપ (આડંબરથી) શું? અર્થાત્ કંઈ નહિ. શું કોઈ સ્થાને-સિંહાસને બેસીને સ્વયમેવ ચામર વિંઝે તથા છત્રાદિ આડંબર કરે તે રાજ્ય-ખજાને કે પ્રજા