________________
૧૧૨
સ્વાધ્યા॰ પ્રથસન્દેહ
कज्जे भासह भासं अणवज्जमकारणे न भासइ य । विगहविसुत्तियपरिवज्जिओ अ जई भासणासमिओ ॥ २९७॥ बायालमेसणाओ, भोयणदोसे य पंच सोहेइ । सोसणा समिओ, आजीवी अन्ना होइ ॥ २९८॥ पुव्वि चक्खुपरिक्खिय- पमज्जिउ जो ठवेइ गिण्हह वा । आयाणभंडमत्तनिक्खे वणाइ समिओ मुणी होड़ ॥ २९९ ॥
(હવે એ સમિતિ આદિનું ક્રમશ : વર્ણન કરે છે તેમાં) યુગ (ચાર હાથ) જેટલી આગળ દૃષ્ટિને રાખીને નેત્રાથી પગલે પગલે ભૂ મી શેાધતા (બાજુ કે પાછળના પણ ઉપયાગ રાખતા) સારા-ખાટા શખ્વાદિ કોઈ વિષયમાં રાગ-દ્વેષ કર્યાં વિના ઉપયાગપૂર્વક ચાલતા મુનિ ધૈર્યાસમિતિના પાલક અને છે. (૨૯૬)
કારણે નિરવદ્ય (નિષ્પાપ) વચન મેલે, નિષ્કારણુ ન એલે, વિકથાઓ તથા દુર્ભાવથી ખખડવારૂપ વિશ્રોતસિકા કદી ન કરે એવા સાધુ ભાષામિતિના પાલક છે. (૨૯૭) એષણાના (આહારાદિ ગ્રહણ કરવા વિગેરેમાં) બેતાલીસ અને ભાજનના પાંચ ઢાષાને જે લાગવા ન દે તે સાધુ એષાસમિતિવાળા છે અન્યથા સાધુવેષના મળે પેટ ભરનારા (વેવિડ બ) જાણવા. (૨૯૮)
કાઈ વસ્ત્ર પાત્રાદિ વસ્તુ લેતાં મૂકતાં જે સાધુ પહેલાં મૂકવાની વસ્તુને નેત્રથી જોઇને અને તે સ્થળ (પ્રદેશ)ને રજોહરણથી પ્રમાઈને મૂકે કે તેવી રીતે જોઇ પ્રમાઈને ગ્રહણ કરે તે આદાનભંડમાત્રનિક્ષેપ સમિતિવાળા જાણવા. (૨૯૯)