________________
ઉપદેશમાળા
૧૨૯ ओसन्नया अबोही, पवयणउम्भावणा य बोहिफलं । ओसनो वि वरं पि हु, पवयणउम्भावणापरमो ॥३५०॥ गुणहीणो गुणरयणायरेसु, जो कुणइ तुल्लमप्पाणं । सुतवस्सियो य हीलइ, सम्मत्तं कोमलं तस्स ॥३५१॥ ओसनस्स गिहिस्स व, जिणपवयणतिव्वभावियमइस्स ।
कीरइ जं अणवज्जं, दढसम्मत्तस्सऽवत्थासु ॥३५२॥ આહારદિને વાપરે છે અને માત્ર સાધુવેષને લજાવનારા સાવદ્યપ્રવૃત્તિ કરનારા તેઓ ગૃહસ્થાનાં સાવદ્ય કાર્યો પણ કરે છે. (૩૪૯)
તેઓને (સર્વ એસત્રને) આ ભવમાં લોકમાં અવસન્નતા એટલે પરાભવ થાય છે અને પરલોકમાં જૈનધર્મ મળતું નથી. કારણ કે શાસનની પ્રભાવનાના ફળ તરીકે જિનધર્મની પ્રાપ્તિ થાય છે. પોતે શિથિલ છતાં શુદ્ધ પ્રરૂપણાદિથી શાસનની પ્રભાવના કરે છે તે દેશે એસન્ન છતાં શ્રેષ્ઠ છે. (૩૫૦)
જે નિર્ગુણી ગુણવતેની તુલ્ય પિતાને જાણે-જણાવે છે, તે ઉત્તમ તપસ્વિ (ગુણવતે) ને હલકા પાડે છે તેથી તેનું સમ્યત્વ નિઃસાર દુર્બળ છે (કારણ કે સમ્યકત્વ ગુણવાનને દેખી પ્રમેદ પામવાથી ટકી શકે છે.)(૩૫૧)
(શાસનની ભક્તિવાળા સુસાધુઓએ શાસનની અપભ્રાજના ન થાય તે ઉદ્દેશથી) પાર્થસ્થાદિ શિથિલાચારીઓ કે ઉત્તમ શ્રાવક જે તે જિનવચનની પ્રીતિવાળા હોય (શાસ