________________
ઉપદેશમાળા
૧૪૫
कह उ ? जयंतो साहू, वट्टावेई य जो उ गच्छं तु । संजमजुत्तो होउं, अणंतसंसारिओ होइ ? ॥३९९॥ दव्वं खित्तं कालं, भावं पुरिसपडिसेवणाओ उ । नवि जाणइ अगीअत्थो, उस्सग्गववाइयं चेव ॥४००॥ जहठियदव्व न याणइ, सचित्ताचित्तमीसियं चेव । कप्पाकप्पं च तहा, जुग्गं वा जस्स जं होई ॥४०१॥ जहठियखित्त न जाणइ, अद्धाणे जणवए अजं भणियं । कालं पि अ नवि जाणइ, सुभिक्ख-दुभिक्ख जं कप्पं
||૪૦૨ શિષ્ય પ્રશ્ન કરે છે કે-જે સાધુ સંયમની યતના–ઉદ્યમ કરે, કે જે ગચ્છને ચલાવે–સાર સંભાળ કરે, તે સંયમ– યુક્ત હોવા છતાં અનંતસંસારી કેમ થાય ? (૩)
(આચાર્ય ઉત્તર આપે છે કે-) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને પુરૂષને આશ્રીને ઔત્સર્ગિક કે આપવાદિક પ્રતિસેવારૂપ કર્તવ્ય તથા અકર્તવ્યને અગીતાર્થ સાધુ જાણી શકતો નથી. એથી વિપરીત વર્તે, તેથી કર્મબંધ થાય અને તેનાથી અનંત સંસાર રખડે. (૪૦૦)
અગીતાર્થ સાધુ સચિત્ત, અચિત્ત કે મિશ્ર કને યથાર્થરૂપે સમજાતું નથી, તેથી કણ્ય કે અકથ્યને પણ જાણતું નથી, તેથી કયા સાધુને કયું દ્રવ્ય કે કર્તવ્યાદિ ઉચિત કે અનુચિત છે તે સમજતો નથી અને તેથી બીમાર, બાલ, તપસ્વી વિગેરેને શું એગ્ય અગ્ય છે તે પણ સમજ નથી. (૪૦૧)