________________
૧૪૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
सुत्ते य इमं भणियं, अप्पच्छित्ते य देइ पच्छित्तं । पच्छित्ते अइमत्तं, आसायण तस्स महईओ॥४०९॥ आसायण मिच्छत्तं, आसायणवज्जणा उ सम्मत्तं । आसायणानिमित्तं, कुव्वइ दीहं च संसारं ॥४१०॥ एए दोसा जम्हा, अगीय जयंतस्सऽगीयनिस्साए । वहावेइ गच्छस्स य, जो अ गणं देइ अगीयस्स ॥४११॥ अबहुस्सुओ तवस्सी, विहरिउकामो अजाणिऊण पहं । अवराहपयसयाई, काऊण वि जो न याणेइ ॥४१२॥
આગમમાં આ પ્રમાણે કહ્યું છે કે જે પ્રાયશ્ચિત્ત નહિ છતાં પ્રાયશ્ચિત્ત આપે (કરા), કે થોડા અપરાધમાં અધિક પ્રાયશ્ચિત્ત આપે તેને જ્ઞાનાદિ ગુણેની પ્રાપ્તિમાં અંતરાય કરવારૂપ મટી આશાતના-વિરાધના લાગે. (૪૦૯)
આશાતના એ જ જ્ઞાનાદિની આશાતના રૂપ સાક્ષાત્ મિથ્યાત્વ છે અને તેને ત્યાગ તે જ સાક્ષાત્ સમ્યક્ત્વ છે. અગીતાર્થ અવિધિએ વર્તન કરવાથી આશાતનાના નિમિત્તે સંસારને ક્લિષ્ટ દીર્ઘ કરે (વધારે) છે. (૧૦)
જે કારણે અગીતાર્થને તથા અગીતાર્થની નિશ્રામાં ચારિત્રનું પાલન કરનારને ઉપર પ્રમાણે (આ) દેશે કહ્યા તે કારણે જે અજ્ઞાની છતાં ગરછ ચલાવે અને પાછળથી અગીતાર્થને ગ૭ સોંપે તેને પણ એ દેશે જાણવા. (૧૧)
અહીં સુધી એકાન્ત અગીતાર્થને ઉદ્દેશીને ૨૫મી દ્વારગાથાનું વર્ણન કર્યું. હવે અલ્પજ્ઞને ઉદ્દેશીને કહે છે