________________
ઉપદેશમાળા
૧૪૩
नव धम्मस भडका, उक्कोडा वंचणा व कवडं वा । निच्छम्मो किर धम्मो, सदेवमणुआसुरे लोए || ३९४॥ भिक्खू गीयमगीए, अभिसेए तहय चेव रायणिए । एवं तु पुरिसवत्थं, दव्वाइ चउच्विहं सेसं ॥ ३९५ ॥ चरणइयारो दुविहो, मूलगुणे चैव उत्तरगुणे य । मूलगुणे छट्टाणा, पढमो पुण नवविहो तत्थ । ३९६॥
ધર્મને મેટાં આસન-વસ્ત્રાદિ બાહ્ય આડંબર જોઇતા નથી, ‘તું મને અમુક આપે તે હું આમ કરૂં’ એવે બદલે પણ જરૂરી નથી, તત્ત્વ સમજાવવામાં ઠગાઈ પણ જરૂરી નથી અથવા પરને ઠગવારૂપ કપટ પણ જરૂરી નથી, પરંતુ કપટ વિનાના વીતરાગકથિત ધર્મ એ જ દેવો-મનુષ્યા અને અસુરા(ભવનપત્યાદિ) માં ધર્મરૂપે વર્તે છે. અર્થાત્ માયારહિત ધર્મ એ જ શુદ્ધ ધર્મ છે. (૩૯૪)
હવે લાભ હાનિની તુલના કરવાના વિધિ કહે છે કેપહેલાં તે પુરૂષરૂપ વસ્તુના એટલે પુરૂષમાં કોઈ સાધુ, કાઈ ગીતાથ, અગીતા, ઉપાધ્યાય, આચાય અને રત્નાધિક ગણી–પ્રવત ક—સ્થવિર વિગેરે અનેક જાતના હાય તેને આશ્રીને તથા વિશેષમાં દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ લાભહાનિની તુલના કરવી. (૩૫)
વળી તે પુરૂષને આરાધનાની અપેક્ષાએ (જ્ઞાન—દન ચારિત્ર પૈકી) ચારિત્રાચાર-મૂળગુણ અને ઉત્તરગુણ એમ એ પ્રકારના છે, મૂલગુણમાં (પાંચ મહાવ્રત અને રાત્રિèાજન