________________
ઉપદેશમાળા
૧૩૭ गीअत्थं संविग्गं, आयरिशं मुअइ वलइ गच्छस्स । गुरुणो य अणापुच्छा, जं किंचि वि देइ गिण्हइ वा ॥३७६॥ गुरुपरिभोगं भुंजइ, सिज्जा-संथार-उवगरणजायं । किं ति य तुमं ति भासई, अविणीओ गविओ लुद्धो
રૂ૭ના गुरुपचक्खाणगिलाण-सेहवालाउलस्स गच्छस्स । न करेइ नेव पुच्छइ, निद्धम्मो लिंगमुवजीवी ॥३७८॥
આગમના જ્ઞાતા ગીતાર્થ અને મેક્ષાથી એવા ઉત્તમ પણ પિતાના આચાર્ય (ગુરુ) ને વિના પ્રજને તજે, કઈ પ્રમાદાદિ કારણે પ્રેરણા (હિતશિક્ષા) આપતાં ગચ્છને એટલે ગુરૂને સામે (ઉત્તર આપવા તૈયાર) થાય અને ગુરૂને પૂછયા વિના વસ્ત્રાદિ વસ્તુ કેઈને આપે અથવા લે. (૩૭૬)
ગુરૂ વાપરતા હોય તે શમ્યા–સંથારે તથા ઉપકરણે (પણ ગુરૂની જેમ પૂજ્ય હોવા છતાં પિતે વાપરે, ગુરૂ
લાવે ત્યારે “મQએણ વંદામિ ને બદલે શું છે? એમ જવાબ આપે, ગુરૂની સાથે વાત કરતાં માનાર્થક શબ્દ નહિ વાપરતાં તુંકાર બોલે, એમ અવિનય કરનારો, અવિનીત માટે અભિમાની અને વિષયમાં વૃદ્ધ જાણ. અર્થાત્ અવિનીત-અભિમાની અને વિષયમાં વૃદ્ધ એવો તે ઉપર પ્રમાણે ગુરૂની આશાતનાઓ કરે.(૩૭૭) વળી–
ગુરૂક્ષપક (તપસ્વી) રોગી–નવદીક્ષિત, બાળ વિગેરે સાધુઓવાળા ગચ્છનાં કરવા ગ્ય કાર્યો કરતું નથી,