________________
૧૨૦
સ્વાધ્યા૦ ગ્રન્થસન્હાહુ
जह जह बहुस्सुओ सम्मओ अ, सीसगणसंपरिवुडो अ । अविणिच्छिओ अ समए, तह तह सिद्धतपडिणीओ ॥ ३२३ ॥ पवराईं वत्थपाया - सणोवगरणाइँ एस विभवो मे । अवि य महाजणनेया, अहंति अह इढिगारविओ ॥ ३२४ ॥ अरसं विरसं ऌहं, जहोववन्नं च निच्छए भुतं | निद्वाणि पेसलाणि य, मग्गर रसगारखे गिद्धो ॥ ३२५॥
એ ઉપર જણાવ્યું તે કષાય–નાકષાયને પરાભવ કરનારા પ્રગટ શ્રી જિનવચનને જાણવા છતાં જીવ માહને વશ થાય છે, મુંઝાય છે, તે નિશ્ચે જીવથી તેના પરાભવ નથી થઈ શકતા તેનું પરિણામ છે, કારણ કે કર્મોના સમુહ (ઉદ્દય) અતિ મળવાન છે. (૩૨૨)
જેમ જેમ બહુ ભણ્યા હાય, અજ્ઞ લેાકામાં માન્ય હોય, ઘણી મૂઢ શિષ્યપરિવારવાળા હાય, તેમ તેમ આગમ તત્ત્વના અજાણ–અનિશ્ચિત અર્થવાળા તે આગમના (વિરૂદ્ધ આચરવાથી) શત્રુ અને છે. (૩૨૩)
(હવે ઋદ્ધિગારવવાળાનું વર્ણન કરે છે.) સાધુ શ્રેષ્ઠ વસ્ત્ર—પાત્રો—આસન તથા ઉપકરણો વિગેરે મળવાથી ‘આ મારા વૈભવ છે, હું સમૃદ્ધિવંત છું, વળી ઘણા લોકોને હું નેતા–અગ્રેસર છું' એમ માનતા ઋદ્ધિના અભિમાનથી અને ન મળે તે માગવાથી ઋદ્ધિ ગારવવાળે તે કર્મથી ભારે થાય છે. (૩૨૪)
રસગારવવાળા સાધુ રસમાં ગૃદ્ધ હૈ।વાથી સંસ્કાર