________________
ઉદ્દેશમાળા
मुक्का दुज्जणमित्ती, गहिया गुरुवयणसाहुपडिवत्ती । मुको परपरिवाओ, गहिओ जिणदेसिओ धम्मो || २४५ ॥ तवनियमसीलकलिया, सुसावगा जे हवंति इह सुगुणा । તેમિ ન વુદ્ઘન્નારૂં, નિબ્બાળવિમળમુવાડું ॥૨૪॥ सीइज्ज कयाइ गुरू, तं पि सुसीसा सुनिउगमहुरेहिं । मग्गे वंति पुणरवि, जह सेलग - पंथगो नायं ॥ २४७॥ કારણ કે પરિમાણુ નહિ કરવાથી પરિગ્રહ રૂપ ધન-ધાન્યાદિકની ઇચ્છા-મમતાનેા છેડા-અત રહેતા નથી. રાજ્યભયચારના ભય વિગેરે અનેક દોષા–સંતાપ થાય છે અને આખરે તેનાથી નરકગતિમાં જવું પડે છે. (૨૪૪)
૯૭
ઉત્તમ શ્રાવકા દુર્જનની મૈત્રીથી મુક્ત હાય છે, તીર્થંકર ગણધરોનાં વચનાના સુંદર સ્વીકાર–પ્રતિજ્ઞા પાલન કરનારા હોય છે, બીજાને અવર્ણવાદ કરતા નથી. અને જિનભાષિત ધર્મને (વ્રતાને) ગ્રહણ કરે છે. (૨૪૫)
એ પ્રમાણે જૈન શાસનમાં તપ–નિયમ–શીયળવાળા જે ઉત્તમ શ્રાવકે સદ્ગુણી હાય છે તેને મેાક્ષનાં કે સ્વર્ગનાં સુખા દુર્લભ નથી. (૨૪૬)
કર્મોદયને વશ થઈ કદાચ ગુરૂ શિથિલ થાય તે તેને પણ ઉત્તમ શિષ્ય નિપુણત્રુદ્ધિપૂર્વકનાં (હિતકર) મધુર વચનેા કહી પુનઃ જ્ઞાનાદિપ સન્માર્ગે ચઢાવે છે કે જેમ સેલકાચા જીને પૃથક નામના શિષ્યે ચઢાવ્યા. આ વિષયમાં તે દૃષ્ટાન્તભૂત છે. (૨૪૭)
७