________________
ઉપદેશામાળા
૧૦૫
जह मूलताणए पं-डुरंमि दुव्वन्नरागवण्णेहिं । बिभच्छा पडसोहा, इय सम्मत्तं पमाएहिं ॥२७३॥ नरएसु सुरवरेसु अ, जो बंधइ सागरोवमं इक्कं । पलिओवमाण बंधइ, कोडिसहस्साणि दिवसेणं ॥२७४॥ पलिओवमसंखिज्ज, भागं जो बंधई सुरगणेसु ।
दिवसे दिवसे बंधइ, स वासकोडी असंखिज्जा ।।२७५॥ જેણે જાણ્યાં છે અને જે નિર્વાણ (નિરતિચાર) ચારિત્રથી યુક્ત છે તે ઈષ્ટ અર્થને (મેક્ષને) સાધે છે. અર્થાત્ મોક્ષ માટે ત્રણે ય આવશ્યક છે. (૨૭૨) "
જેમ કેઈ વસ્ત્રના તંતુએ મૂળમાં સફેદ હોય છતાં પાછળથી દુષ્ટ વર્ણ રૂપ રંગના વર્ષોથી તે વસ્ત્રની શોભા બગડે તેમ પ્રારંભમાં સમ્યકત્વ નિર્મળ છતાં પશ્ચાત્ કષાયો વિગેરે પ્રમાદથી મલિન થાય છે. (૨૭૩)
જે સે વર્ષના આયુષ્યમાં પ્રમાદથી નારકીને એક સાગરેપમ જેટલો અને અપ્રમાદથી દેવગતિને એક સાગરેપમ બંધ કરે છે તેથી ઉલટ પ્રમાદી એક દિવસ અપ્રમાદ કરવાથી હજારે ક્રોડ પલ્યોપમે દેવલોકને અને અપ્રમાદી પ્રમાદ કરવાથી તેટલે નારકીને બંધ કરે છે. તે વર્ષના દિવસથી સાગરોપમને ભાગ દેતા હજારે કેડ પલ્યોપમ થાય છે. માત્ર વિશેષતા એ છે કે પ્રમાદથી નરકને અને અપ્રમાદથી તેટલો સ્વર્ગને બંધ થાય છે. (૨૭૪)
તથા જે સો વર્ષમાં પલ્યોપમને સંખ્યામાં ભાગ જેટલા દેવગતિને બંધ અપ્રમાદથી કરે તે પ્રમાદથી પ્રતિ