________________
ઉપદેશમાળા
वाससहस्सं पि जई, काऊणं संजमं सुविउलं पि । अंते किलिट्ठभावो, न विसुज्झइ कंडरीउ व्व ॥२५१॥ अप्पेण वि कालेणं, केइ जहागहियसीलसामण्णा । साहति निययकज्ज, पुंडरियमहारिसि व्व जहा ॥२५२॥ काऊण संकिलिट्ट, सामण्णं, दुल्लहं विसोहिपयं । सुज्झिज्जा एगयरो, करिज्ज जइ उज्जमं पच्छा ॥२५३॥ उज्झिज अंतरि चिय, खंडिय सबलादउ व्व हुज्ज खणं । ओसनो सुहलेहड, न तरिज्ज व पच्छ उज्जमिउं ॥२५४॥
(ક્લિષ્ટ કર્મોની વિષમતા એવી છે કે, એક હજાર વર્ષો સુધી દીર્ઘ ચારિત્ર પાળીને પણ અંતે કર્મોદયથી અશુભ પરિણામી થયેલા કંડરીકની જેમ જીવ દીર્ઘ સંયમ પાળવા છતાં શુદ્ધ થતો નથી. (૨૫૧)
(આમ છતાં) કેઈ મહા સરવશાળી આત્માઓ ગ્રહણ કરવા પ્રમાણે યથાર્થરૂપમાં શીયળ અને સાધુતાનું પાલન કરીને અલ્પકાળમાં જ પુંડરિક મહર્ષિની જેમ પિતાના કાર્યને (સિદ્ધિ ગતિને) સાથે પણ છે. (ઉપર)
પહેલાં સાધુતાને દૂષિત કરીને પાછળથી આત્માની વિશુદ્ધિ કરવી દુર્લભ છે, કેઈક જ આત્મા કર્મવિવર (મંદતા) થવાથી પાછળ પણ ઉદ્યમ કરી પુનઃ ચારિત્રને શુદ્ધ કરી શકે છે (માટે આત્મથીએ ચારિત્રમાં દૂષણ લાગવા દેવું નહિ) (૨૫૩)
ગ્રહણ કરીને ચારિત્રને વચ્ચે જ છોડી દે, એકાદ વ્રતનું