________________
હ૪
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
नाहम्मकम्मजीवी, पञ्चक्खाणे अभिक्खणुज्जुत्तो । सव्वं परिमाणकडं, अवरज्जइ तं पि संकेतो ॥२३५॥ निक्खमण-नाण-निव्वाण-जम्मभूमीउ वंदइ जिणाणं । न य वसइ साहुजणविरहियंमि देसे बहुगुणेऽवि ॥२३६॥ परतित्थियाण पणमण-उम्भावण-थुगण-भत्तिरागं च ।
सक्कारं सम्माणं, दाणं विणयं च वज्जेइ ॥२३७॥ વિવિધ અભિગ્રહમાં દઢ ચિત્તવાળે હોય છે, પૌષધ વિગેરે પર્વ અને સામાયિકાદિ દરરોજનાં આવશ્યકકૃમાં અતિચાર લાગવા દેતું નથી, તથા મધુ (દારૂ), માંસ તથા પાંચ પ્રકારના વડના ટેટાનાં વૃત્તાક વિગેરે વિવિધ ફળનાં (બહુ બીજ) વિગેરેનાં પચ્ચખાણ ત્યાગ) કરે છે. (૨૩૪)
અંગાર કર્મ વિગેરે મહાપાપારંભ કરીને આજીવિકા મેળવતે નથી, હમેશાં (કરવા ગ્યા ત્યાગનાં) પચ્ચકખાણ કરવામાં અપ્રમાદી હોય છે, ધન-ધાન્યાદિ પરિગ્રહનું પ્રમાણ કરે છે, તેમ છતાં કેઈ અપરાધ (અતિચાર) થાય તે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધિ કરે છે. (૨૩૫)
જિનેશ્વરેની દિક્ષાની-કેવળજ્ઞાનની–મોક્ષની અને જન્મની (કલ્યાણક) ભૂમિઓને વદે છે (તીર્થોની સ્પર્શના કરે છે, અને જ્યાં સાધુજન (ગુરૂને વેગ) ન હોય તે દેશગામમાં ઘણો લાભ થાય તે પણ વસતો નથી. (૨૩૬)
પરદશનીઓને પ્રણામ, બીજાની આગળ તેઓના ગુણેની પ્રશંસા, તેઓની પ્રત્યક્ષમાં સ્તુતિ, કે ચિત્તમાં