________________
૮૮
સવાધ્યા૦ ગ્રન્થસાહ
सव्वगईपक्रवंदे, काहंति अणंतए अकयपुण्णा । जे य न सुणंति धम्म, सोऊण य जे पमायंति ॥२१५॥ अणुसिठा य बहुविहं, मिच्छद्दिट्ठी य जे नरा अहमा। बद्धनिकाइयकम्मा, सुणंति धम्मं न य करेंति ॥२१६॥ पचेव उज्झिऊणं, पंचेव य रक्खिऊण भावेणं । कम्मरयविप्पमुक्का, सिद्धिगइमणुत्तरं पत्ता ॥२१७ नाणे दंसणचरणे, तवसंजमसमिइगुत्तिपच्छित्ते । दमउस्सग्गववाए, दव्वाइ अमिग्गहे चेव ॥२१८॥
કેટલાક એવા નિપુણ્યક (પુણ્યકર્મને નહિ કરતા) જી સંસારમાં સર્વ ગતિઓમાં ગમન (ભ્રમણ) કરે છે, કે જેઓ ધર્મને સાંભળતા નથી અને સાંભળે તે પણ પ્રમાદ કરે છે, આચરતા નથી. (૨૧૫) | (સાંભળવા છતાં કેણ ધર્મને નથી કરતા?) અધમ મિથ્યાદષ્ટિ મનુષ્યો એવાં નિકાચિત કર્મોથી બંધાએલા હેય છે કે જેઓને અનેક રીતે સમજાવવા છતાં ધર્મ સાંભળે છે પણ કરતા નથી. (૨૧૬).
(કેઈ પુણ્યવંત જી) પાંચ આશ્ર (હિંસા-જૂઠ-ચેરી અબ્રહ્મ અને પરિગ્રહ) ને ત્યાગ કરીને પાંચ (અહિંસાદિ કે ઈન્દ્રિ) નું પરમાર્થથી (યથાગ્ય) રક્ષણ કરીને એ દ્વારા કર્મરૂ૫ રજથી મુક્ત થયેલા સર્વશ્રેષ્ઠ એવી સિદ્ધિગતિને પામ્યા છે. (૨૧૭)
જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં, જીવરક્ષાદિ સંયમમાં, પાંચસમિતિમાં, ત્રણગુપ્તિમાં, આલોચના–પ્રતિક્રમ