________________
૭૪
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહ
सो उग्गभवसमुद्द, सयंवरमुवा गएहिं राएहिं । करहोवक्खरभरिओ, दिट्ठो पोराणसीसेहिं ॥ १६९ ॥ संसारखंचणा न वि, गणंति संसारसूअरा जीवा । सुमिणगण विकेई, बुज्झति पुप्फचूला व्व ॥ १७० ॥
કોલસાને જીવ સમજી હિંસા કરનારા ઉત્તમ શિષ્યાથી પરિવરેલા કોઈ કુન્નુરૂ(અ`ગારમ કાચા)ને અન્ય સાધુઓએ ‘ સ્વપ્નમાં એક ભુંડ હાથીઓનાં બચ્ચાંથી પરિવરેલા આવે છે એ રીતે જોયા. તે ઉગ્રસ’સારસમુદ્રમાં ભમ્યા કે તેના પૂર્વભવના શિષ્યા જે અન્યભવે રાજપુત્રા થયા હતા અને સ્વયરમંડપમાં આવેલા હતા તેઓએ જાતિસ્મરણ જ્ઞાનથી પોતાના તે પૂર્વ ગુરૂને અતિભાર વહન કરતા ઊટના અવતારને પામેલો જોયા. (અર્થાત્ પેાતાના ગુરૂ અંગારમ કાચાય અભવ્ય છે એમ જાણી તેના શિષ્ય તે ગુરૂને છેાડી અન્ય ગુરૂની નિશ્રામાં આરાધના કરી એક જ રાજાના રાજપુત્રો થયા. તે સ્વયં વરમંડપમાં બધા ગજપુર નગરે આવેલા ત્યાં પોતાના ગુરૂ (અંગારમ કાચા) ને જાતિસ્મરણ જ્ઞાનથી ઊટના અવતારમાં અતિ કષ્ટ ભાગવતા જોઇ વરાગ્ય પામી સર્વે દીક્ષિત થયા, ગુરૂની દયાથી તેઓએ તે ઊંટને કષ્ટમાંથી છેડાવ્યા. (૧૬૮–૧૬૯)
સંસારમાં વિષયસુખમાં ભુંડ જેવા (વૃદ્ધ) કાઈ જીવા પેાતે સંસારથી ઠંગાય છે તેની ગણના કરતા નથી, તા કોઈ ઉત્તમ જીવા સ્વપ્નમાં પણ સ`સારનાં નરકાદિ દુઃખા જોઇને પુષ્પચૂલાની જેમ બેધ પામે છે. (૧૭૦)