________________
૮૦
સ્વાધ્યા૦ ગ્રન્થસજોહ सीलव्वयाइं जो बहुफलाइँ, हंतूण सुक्खमहिलसइ । धिइदुब्बलो तवस्सी, कोडीए कागिणिं किणइ ॥१८॥ जीवो जहामणसियं, हियइच्छियपत्थिएहिं सुक्खेहिं । तोसेऊण न तीरई, जावज्जीवेण सव्वेण ॥१८९॥ सुमिणंतराणुभूयं, सुक्खं समइच्छियं जहा नत्थि । एवमिमं पि अईय, सुक्खं सुमिणोवमं होई ॥१९०॥ पुरनिद्धमणे जक्खो, महुरामंगू तहेव सुयनिहसो। बोहेइ सुविहियजणं, विसूरइ बहुं च हियएण ॥१९१॥
સ્વર્ગ–મેક્ષ જેવા મહાફળને આપનારાં શીલ અને વ્રતને નાશ કરીને જે બાહ્ય સુખની ઈચ્છા કરે છે તે મંદ બુદ્ધિવાળે તપસ્વી (બિચારે) કેડને બદલે કાકિણી (રૂપીયાના એંશીમા ભાગ રૂપ કેડી)ને ખરીદ કરે છે. (૧૮૮)
આ સંસારી જીવને યાવજીવ સુધી મને ભીષ્ટ અને હદયથી ઈચ્છિત સુખથી પણ સંતુષ્ટ કરી શકાતું નથી. ગમે તેવાં તેટલાં સુખો ભેગવવા છતાં તેને સંતોષ થતે જ નથી. (૧૮૯)
સ્વપ્નમાં અનુભવેલું સુખ જેમ જાગ્યા પછી નથી હોતું, તેમ આ જાગતાં ભગવેલું વિષયિક સુખ પણ જોગવ્યા પછી સ્વપ્ન તુલ્ય બને છે, માટે તેમાં રાગ નહિ કરે. (૧૯૦) (વિષયમાં વૃદ્ધિ કરવાથી) જાણે શ્રુતજ્ઞાનની પરીક્ષા કરવા માટે કટી ન હોય, તેવા ગીતાર્થ જ્ઞાની પણ “મથુરા)