________________
ઉપદેશમાળા
૫
जो अविकलं तवं संजमं च, साहू करिज्ज पच्छा वि । अनियसुय व्व सो नियग-मट्ठमचिरेण साहेइ ॥१७१॥ सुहिओन चयइ भोए, चयइ जहा दुक्खिओत्ति अलियमिणं । चिक्कणकम्मोलित्तो, न इमो न इमो परिच्चयइ ॥१७२॥ जह चयइ चक्कवट्टी, पवित्थरं तत्तियं मुहुत्तेण । न चयइ तहाअहनो, दुब्बुद्धी खप्परं दमओ ॥१७३॥ देहो पिवीलियाहिं, चिलाइपुत्तस्स चालणी व्व कओ।
तणुओ वि मणपओसो, न चालिओ तेण ताणुवरि ॥१७४॥ જે કઈ સાધુ સંત કાલે પણ તપ-સંયમની સાધના અખંડ પણે કરે છે તે “અર્ણિકાપુત્ર આચાર્યની જેમ નિયમ પોતાના પ્રજનને સુખને અલ્પ કાલમાં જ સાધે છે. (૧૭૧) (ધર્મ દુઃખીઆઓ કરે છે એમ નથી.) કેઈ કહે કે સુખી જીવ ભેગને તજતે નથી કે જેમ દુખી તજે છે તે એ અસત્ય વચન છે, કારણ કે સુખી કે દુઃખી ગમે તે હેય પણ જ્ઞાનાવરણીયાદિ ચીકણા કર્મોના ઉદયવાળો ભેગને તજી શકો નથી–હળુકમી તજી શકે છે. (૧૨)
જેમ છ ખંડની ઋદ્ધિ જેટલા મોટા પરિગ્રહને પણ એક ક્ષણમાં ચક્વત છેડી દે છે તેમ નિભંગી-મંદબુદ્ધિ એ. રંક પોતાના ફૂટેલા પાત્રને (ભીખ માગવાના ખપ્પરને) પણ તજી શકતું નથી. (૧૭૩)
(પાતળાં (અલ્પ) કર્મવાળા જે તે શરીરને પણ ત્યાગ કરી સંયમની રક્ષા કરે છે.) ચિલાતીપુત્રના શરીરને