SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૫ जो अविकलं तवं संजमं च, साहू करिज्ज पच्छा वि । अनियसुय व्व सो नियग-मट्ठमचिरेण साहेइ ॥१७१॥ सुहिओन चयइ भोए, चयइ जहा दुक्खिओत्ति अलियमिणं । चिक्कणकम्मोलित्तो, न इमो न इमो परिच्चयइ ॥१७२॥ जह चयइ चक्कवट्टी, पवित्थरं तत्तियं मुहुत्तेण । न चयइ तहाअहनो, दुब्बुद्धी खप्परं दमओ ॥१७३॥ देहो पिवीलियाहिं, चिलाइपुत्तस्स चालणी व्व कओ। तणुओ वि मणपओसो, न चालिओ तेण ताणुवरि ॥१७४॥ જે કઈ સાધુ સંત કાલે પણ તપ-સંયમની સાધના અખંડ પણે કરે છે તે “અર્ણિકાપુત્ર આચાર્યની જેમ નિયમ પોતાના પ્રજનને સુખને અલ્પ કાલમાં જ સાધે છે. (૧૭૧) (ધર્મ દુઃખીઆઓ કરે છે એમ નથી.) કેઈ કહે કે સુખી જીવ ભેગને તજતે નથી કે જેમ દુખી તજે છે તે એ અસત્ય વચન છે, કારણ કે સુખી કે દુઃખી ગમે તે હેય પણ જ્ઞાનાવરણીયાદિ ચીકણા કર્મોના ઉદયવાળો ભેગને તજી શકો નથી–હળુકમી તજી શકે છે. (૧૨) જેમ છ ખંડની ઋદ્ધિ જેટલા મોટા પરિગ્રહને પણ એક ક્ષણમાં ચક્વત છેડી દે છે તેમ નિભંગી-મંદબુદ્ધિ એ. રંક પોતાના ફૂટેલા પાત્રને (ભીખ માગવાના ખપ્પરને) પણ તજી શકતું નથી. (૧૭૩) (પાતળાં (અલ્પ) કર્મવાળા જે તે શરીરને પણ ત્યાગ કરી સંયમની રક્ષા કરે છે.) ચિલાતીપુત્રના શરીરને
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy