________________
ઉપદેશમાળા
૪૦
जो जस्स वट्टए हियए, सो तं ठावेइ सुंदरसहावं । बग्घी छावं जणणी, भदं सोमं च मन्नइ ।। ८४ ॥ मणिकणगरयणधणपूरियंमि भवणंमि सालिभदोवि । अन्नो किर मज्झ विसा-मिओ ति जाओ विगयकामो ॥८५॥ न करंति जे तवं संजमं च, ते तुल्लपाणिपायाणं । पुरिसा समपुरिसाणं, अवस्स पेसत्तणमुर्विति ॥८६॥ सुंदरसुकुमालसुहोइएण, विविहेहिं तवविसेसेहिं ।
तह सोसविओ अप्पो, जह नवि नाओ सभवणेऽवि ॥८७॥ તેઓની ઉપર કોધાદિ કરતા નથી તેથી તેઓને તપ ઘણે લાભ કરે છે. (૮૩)
તેમાં એ કારણ છે કે, મેહથી કે બીજા કારણથી જે જેને પ્રિય લાગે છે તે ખરાબ હોય તે પણ તેને પોતે સારૂં માને છે, વાઘના બચ્ચાને પણ વાઘણ ભદ્ર અને શાન્ત સ્વભાવ વાળું માને છે, (તેમ અજ્ઞાની પોતાના અજ્ઞાન તપને પણ શ્રેષ્ઠ માને છે માટે જ વિવેકની આવશ્યક્તા છે.)(૮૪)
(વિવેકથી જ) મણી, સુવર્ણ, રત્ન અને ધન વિગેરેથી ભરેલા ઘરમાં પણ શાલીભદ્રજી મારે માથે પણ બીજે સ્વામી એ વિચારે વેરાગી થયા. (૮૫)
જેઓ બાર પ્રકારે તપ અને છ કાયની રક્ષા વિગેરે સંયમને કરતા નથી તેઓ હાથ પગથી સમાન અને સરખા પુરૂષાર્થ વાળા મનુષ્યોના પણ અવશ્ય દાસ બને છે. (૮૬)
માટે જ શાલીભદ્રજીએ રૂપવતી, કમળ અને સુખ