________________
૫૦.
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
दुक्करमुद्धोसकर, अवंतिसुकुमालमहरिसीचरियं । अप्पावि नाम तह तज्ज, इत्ति अच्छेरयं एयं ॥८८॥ उच्छूढसरीरघरा, अन्नो जीवो सरीरमन्नं ति । धम्मस्स कारणे सुवि,-हिया, सरीरं पि छड् ति ॥८९॥ एगदिवसं पि जीवो, पव्वज्जमुवागओ अनन्नमणो । जइवि न पावइ मुक्खं, अवस्स वेमाणिओ होइ ॥१०॥
ભેગને ઉચિત એવી પણ પિતાની કાયાને વિવિધ પ્રકારનાં તપથી એવી સુકાવી દીધી કે જેને પોતાના ઘરનાં માણસો પણ ઓળખી ન શક્યાં (૮૭)
અરે ! એથી પણ આગળ વધીને અવંતિસુકુમાળ મહર્ષિનું ચરિત્ર દુષ્કર અને સાંભળતાં રોમાંચ ખડાં થાય તેવું આશ્ચર્યકારક છે કે જેણે ધર્મરક્ષા માટે શરીરને સર્વથા ત્યાગ કર્યો હતે. (૮૮)
જીવ જુદે છે, શરીર તેનાથી જુદું છે, એમ સમજતા ઉત્તમ મુનિઓ શરીરરૂપ ઘરની મમતા વિનાના ધર્મની રક્ષા માટે ધનધાન્યદિ જ નહિ, શરીરને પણ છોડે છે અર્થાત પ્રાણાતે પણ ધર્મની રક્ષા કરે છે. (૮૯)
(એ પ્રમાણે ધર્મના આદરવાળે) જીવ એક દિવસ માત્ર પણ સંયમને પામીને નિશ્ચલ મનવાળે બને તે (તથાવિધ સંઘયણકાળાદિ સામગ્રીને અભાવે) મેક્ષ ન પામે તે વૈમાનિકદેવપણું તે અવશ્ય પામે છે. (૯)