________________
સ્વાધ્યાય ગ્રન્થસહ को दुक्खं पाविज्जा?, कस्स व सुक्खेहिं विम्हओ हुज्जा। को व न लभिज्ज मुक्वं?, रागद्दोसा जइ न हुज्जा ॥१२९॥ माणी गुरुपडणीओ, अणत्यभूओ अमग्गवारी अ। मोहं किलेसजालं, सो खाइ जहेव गोसालो ॥१३०॥ कलहणकोहणसीलो, भंडणसीलो विवागसीलो य।
जीवो निच्चुज्जलिओ, निरत्ययं संयमं चरइ ॥१३॥ રૂ૫ રાગ-દ્વેષનાં દુષ્ટ ફળો જાણવા–ભેગવવા છતાં પણ અવિવેકી જીવ એ રાગ-દ્વેષની જ સેવા કરે છે. (૧૨૮)
જે રાગદ્વેષ ન હોય તે દુઃખી કેણ થાય ?(કેઈનહિ) અથવા સુખ પામવાથી આશ્ચર્ય કેને થાય ? (કેઈને નહિ કારણ કે રાગ દ્વેષને અભાવ એજ પરમ સુખ છે, આશ્ચર્ય પણ રાગને લીધે થાય છે.) અથવા કેણ મેક્ષ ન મેળવે ? (સહુ મેળવે) અર્થાત્ દુઃખને આપનારા સુખને રોકનારા મેક્ષ નહિ થવા દેનારા રાગ-દ્વેષ જ છે. (૧૨)
ગોશાળાની જેમ (રાગ-દ્વેષના ફળરૂ૫) જે અભિમાની, ગુરૂને દ્રોહી-પ્રત્યેનીક, અનર્થની ખાણ, જિનાજ્ઞા વિરૂદ્ધ વર્તનારે થાય છે તે મુધા અનેક કલેશે (શિરમુંડન-તપકર વિગેરે ધર્મ કષ્ટો) ભગવે છે. (અર્થાત્ રાગી-દ્વેષીને ધમકી નિષ્ફળ થાય છે.) (૧૩૦)
કલહ (ક ) તથા કેધ કરવાના સ્વભાવવાળે, તથા મારામારી કે રાજકચેરીમાં વિવાદ કરવાના સ્વભાવવાળો (કઠેર હદયવાળો) જીવ હંમેશાં કેધથી ધમધમેલો રહેતે હેવાથી તેનું સંયમ નિરર્થક છે. (૧૩૧)