SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય ગ્રન્થસહ को दुक्खं पाविज्जा?, कस्स व सुक्खेहिं विम्हओ हुज्जा। को व न लभिज्ज मुक्वं?, रागद्दोसा जइ न हुज्जा ॥१२९॥ माणी गुरुपडणीओ, अणत्यभूओ अमग्गवारी अ। मोहं किलेसजालं, सो खाइ जहेव गोसालो ॥१३०॥ कलहणकोहणसीलो, भंडणसीलो विवागसीलो य। जीवो निच्चुज्जलिओ, निरत्ययं संयमं चरइ ॥१३॥ રૂ૫ રાગ-દ્વેષનાં દુષ્ટ ફળો જાણવા–ભેગવવા છતાં પણ અવિવેકી જીવ એ રાગ-દ્વેષની જ સેવા કરે છે. (૧૨૮) જે રાગદ્વેષ ન હોય તે દુઃખી કેણ થાય ?(કેઈનહિ) અથવા સુખ પામવાથી આશ્ચર્ય કેને થાય ? (કેઈને નહિ કારણ કે રાગ દ્વેષને અભાવ એજ પરમ સુખ છે, આશ્ચર્ય પણ રાગને લીધે થાય છે.) અથવા કેણ મેક્ષ ન મેળવે ? (સહુ મેળવે) અર્થાત્ દુઃખને આપનારા સુખને રોકનારા મેક્ષ નહિ થવા દેનારા રાગ-દ્વેષ જ છે. (૧૨) ગોશાળાની જેમ (રાગ-દ્વેષના ફળરૂ૫) જે અભિમાની, ગુરૂને દ્રોહી-પ્રત્યેનીક, અનર્થની ખાણ, જિનાજ્ઞા વિરૂદ્ધ વર્તનારે થાય છે તે મુધા અનેક કલેશે (શિરમુંડન-તપકર વિગેરે ધર્મ કષ્ટો) ભગવે છે. (અર્થાત્ રાગી-દ્વેષીને ધમકી નિષ્ફળ થાય છે.) (૧૩૦) કલહ (ક ) તથા કેધ કરવાના સ્વભાવવાળે, તથા મારામારી કે રાજકચેરીમાં વિવાદ કરવાના સ્વભાવવાળો (કઠેર હદયવાળો) જીવ હંમેશાં કેધથી ધમધમેલો રહેતે હેવાથી તેનું સંયમ નિરર્થક છે. (૧૩૧)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy