________________
૬૪
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ अकोसणतज्जणताडणा य, अवमाणहीलणाओ य । मुणिणो मुणियपरभवा, दढप्पहारि ब विसहति ॥१३६।। अहमाहओ तिन य पडिहणंति, सत्ता वि न य पडिसवंति। मारिजंता वि जई, सहति सहस्समल्लु व्व ॥१३७॥ दुज्जणमुहकोदंडा, वयणसरा पुवकम्मनिम्माया ।
साहूण ते न लग्गा, खंतिफलयं वहंताणं ॥१३८॥ કેટલાંય મરણેનાં (જન્મનાં) દુખે ગવવાં પડે છે. (૧૩૩-૧૩૪–૧૩૫)
માટે જ જેઓ પરભવન (જન્મ-મરણની પરંપરાને) જાણે છે તે મુનિઓ મહાત્મા દઢપ્રહારીની જેમ બીજાઓના કરેલા આક્રોશ, આક્ષેપો, તાડના માર), અપમાન (પરાભવ), અને હીલના (નિંદા), વગેરે બધું સમભાવે સહન કરે છે.(૧૩૬)
અને “અધમ (પાપી)એ મને મુઠ્ઠી આદિથી મા” એમ સમજી ઉત્તમ સાધુઓ બદલામાં તેને મારતા નથી, શાપ દેનારને શાપ દેતા નથી, અને કોઈ મારી નાંખે તે પણ તેને મારતા નથી કિન્તુ સહસ્ત્રમલ્લની જેમ સહન કરે છે, તેનાં ભાવિ દુઃખેની પરંપરાને જોઈ તેની ઉપર દયા કરે છે. (૧૩૭)
દુર્જનના મુખરૂપ ધનુષ્યમાંથી નીકળતા કટુવચન રૂપ બાણના પ્રહારથી બચવા માટે ક્ષમા રૂપ ઢાલને ધારણ કરનારા સાધુઓને પૂર્વકૃત કર્મને ગે નીકળેલાં તે વચન બાણે ભૂતકાળમાં લાગ્યાં નથી, (વર્તમાનમાં લાગતાં નથી અને ભવિષ્યમાં લાગશે નહિ. અર્થાત્ દુર્જનનાં બાણ સરખાં વચનેને પણ સાધુઓ ક્ષમાથી સહન કરે છે, કોપ કરતા નથી. (૧૩૮)