________________
૬૦
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
सासयसुक्खतरस्सी, नियअंगसमुब्भवेण पियपुत्तो । : जह सो सेणियराया, कोणियरण्णा खयं नीओ ॥१४९॥ लुद्धा सकज्जतुरिआ, सुहिणो वि विसंवयंति कयकज्जा । जह चंदगुत्तगुरुणा, पव्वयओ घाइओ राया ॥ १५० ॥ नियया वि निययकज्जे, विसंवयंतंमि हुति खरफरुसा । जह रामसुभूमकओ, बंभक्खत्तस्स आसि खओ ॥ १५१ ॥
શાશ્વત સુખ (મેાક્ષ) મેળવવા માટે વેગવાળા (આતુર) અને પોતાના પુત્ર . હાવાથી પુત્ર પ્રત્યે અતિ પ્રેમવાળા એવા પણ શ્રેણીક રાજાને જેમ તેમના જ પુત્ર કાણીક રાજાએ મારી નાખ્યા તેમ પુત્ર પણ પિતાને મારી નાખે છે. (૧૪૯)
લેાભીઆ અને પેાતાનું કાર્ય સાધવામાં તત્પર એવા મિત્રો પણ પેાતાનું કાર્ય સિદ્ધ થતાં જેમ ચંદ્રગુપ્તના ગુરૂ ચાણાકયે ન'ઢ રાજાને હણવા માટે મિત્ર બનાવેલા પર્વત નામના મિત્ર રાજાને મરાવી નાખ્યો તેમ પેાતાના મિત્રને પણ મારી–મરાવી નાખે છે. (૧૫૦)
પોતાનું કાર્ય સિદ્ધ ન થતાં જેમ રામ અને સુભૂમે પરસ્પર બ્રાહ્મણાના અને ક્ષત્રિઓના ક્ષય કર્યો તેમ પેાતાના સંબંધીઓ પણ પરસ્પર હૃદયથી નિષ્ઠુર કર્મ કરનારા અને કંઠાર શબ્દ સંભળાવનારા (શત્રુ) અને છે. રામ અને સુભૂમ પરસ્પર સંબંધી છતાં વૈર થવાથી રામે સાત વાર પૃથ્વી નક્ષત્રી કરી હતી અને તેના બદલા લેવા સુભૂમે ૨૧ વાર પૃથ્વી ઉપરથી સર્વ બ્રાહ્મણાના નાશ કર્યાં હતા. (૧૫૧)