________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ટેહ सटिंठ वाससहस्सा, तिसत्तखुत्तो दयेण धोएण । अणुचिण्णं तामलिणा,. अन्नाणतवु त्ति अप्पफलो ।।८।। छज्जीवकायवहगा, हिंसगसत्याई उवइसंति पुणो। सुबहु पि तवकिलेसो, बालतवस्सीण अप्पफलो ॥८२॥ परियच्छंति अ सव्वं, जहठियं अवितहं असंदिद्धं । तो जिणवयणविहिन्नू , सहंति बहुअस्स बहुआई ॥८३॥
(પૂછવાથી પણ) મધુર, સૂક્ષમઅર્થવાળું, ડું, કાર્ય પૂરતું, સ્વશ્લાઘાદિ ગર્વવિનાનું અને અર્થગંભીર (તુંકારાદિ તુચ્છતા રહિત), એવું પ્રથમ વિચાર કરીને જે ધર્મરૂપ હોય તેવું થોડું બોલે છે. (૮૦)
તામલી તાપસે એકવીસ વાર પાણીથી ધોએલા આહારથી પારણું કરીને સાઠ હજાર વર્ષ છઠ ઉપર છઠને તપ કરવા છતાં અજ્ઞાન તપ હેવાથી તેનું તેને અલ્પ જ ફળ મલ્લું (૮૧)
અજ્ઞાની જેઓ છકાય જીવની હિંસામાં પ્રવર્તે છે, અને હિંસા વધે તે શાને ઉપદેશ કરે છે, તેવા બાળ તપસ્વીઓને ઘણે પણ તપને પરિશ્રમ અલ્પફળ આપે છે. (૮૨)
જીવાજીવાદિ સર્વ તને યથાર્થ સ્વરૂપમાં જાણે છે, નિઃસંદેહ શ્રદ્ધા કરે છે, તેથી તે શ્રીજિનવચનના વિધિના જાણ મુનિવરે ઘણાઓના ઘણા પરિષહ-ઉપસર્ગોને દુર્વચનેને સહન કરે છે, પોતાના અશુભ કર્મનું ફળ માની