________________
૩૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહ कोडीसएहिं धणसंचयस्स, गुणसुभरियाए कनाए । नवि लुद्धो वयररिसी, अलोभया एस साहूणं ॥४८॥ अंतेउरपुरबलवाहणेहिं, वरसिरिघरेहिं मुणिवसहा । कामेहिं बहुविहेहि य, छंदिजंता वि नेच्छंति ॥४९॥ छेओ भेओ वसणं, आयासकिलेसभयविवागो अ।
मरणं धम्मभंसो, अरई अत्यो उ सव्वाइं ॥५०॥ થાય તે ધનપતિ પણ થાય છે, એ કોઈ નિયમ નથી કે તે અમુક સ્વરૂપમાં જ રહે. માટે નટની માફક ઉચ્ચ નીચપણાને પામતા જીવને કુળાભિમાન કરવું તે ઘટતું નથી (૪૫ થી ૪૭)
જેમ ધન સાર્થવાહ અતિગુણવંતી-રૂપવંતી પિતાની પુત્રીને પરણાવવા ક્રોડે રત્ન–રૂપીઆ આપવાની કબુલાત પૂર્વક કરગર્યો તે પણ મહાત્મા આર્યવા તેમાં લોભાયા નહિ તેમ સર્વ સાધુઓને સાંસારિક સુખ સાધનમાં એવી નિર્લોભતા કરવી જોઈએ. (૪૮)
અંતાપુર, નગરે, લશ્કર, હાથીઓ વિગેરે વાહન, ધનના ભંડારે, અને ઘણું ઘણું જાતના પાંચે ઈન્દ્રિયાના શબ્દ રૂપ વિગેરે ભેગના પદાર્થો વિગેરે આજીજીપૂર્વક આપવા છતાં ઉત્તમ મુનિવરે તે લેવાની ઈચ્છા માત્ર પણ કરતા નથી. (૪૯)
કારણ કે તે પદાર્થોથી શરીરના અવયવને છેદ, ભેદ, ચેરાદિની આપત્તિ, તેની રક્ષા માટે પરિશ્રમ, બીજાઓના