________________
ઉપદેશમાળા
जह चक्कवट्टिसाहू, सामाइयसाहुणा निरुवयारं । भणिओ न चेव कुविओ, पणओ बहुयत्तणगुणणं ॥५८॥ ते धन्ना ते साहू, तेसिं नमो जे अकज्जपडिविरया । धीरा वयमसिहारं, चरंति जह थूलिभद्दमुणी ॥५९।। विसयासिपंजरंमिव, लोए असिपंजरम्मि तिक्खंमि । સહ વ પંકારા, વસંતિ તવંગરે સE I ૬૦ | जो कुणइ अप्पमाणं, गुरुवयणं न य लहेइ उवएसं । सो पच्छा तह सोअइ, उवकोसघरे जह तवस्सी ॥६॥
કુલિન આત્માઓ પિતાના પહેલાં દીક્ષિત થયેલા (સામાન્ય) સાધુને પણ નમે છે, અકુલિન સાધુઓ નમતા નથી. જેમ જનશાસનમાં ચક્રવતી સાધુ પણ એક નાના સાધુને સર્વ સાધુની પહેલાં નમ્યા. (૫૭) જેમ કે એક મુનિએ પૂર્વે ચકી હોવાને લીધે અભિમાનથી અન્ય સાધુઓને વન્દન નહિ કરવાથી એક સામાયિકમાત્ર ઉચ્ચરેલા (અજ્ઞ) સાધુએ તે ચકી સાધુને કઠેર શબ્દમાં કહ્યું કે “તમે માની છે- મુનિઓને વંદન કરવું જોઈએ ત્યારે તેની ઉપર કોપ ન કર્યો પણ હિતશિક્ષા આપનાર હોવાથી ગુણ સમજી ચકી મુનિએ સર્વ મુનિઓની પહેલાં તેને વંદન કર્યું. (૫૮)
તેઓ ધન્ય છે, તેઓ સાધુપુરૂષ છે, તેઓને નમસ્કાર થાઓ! કે જે ધીર સાધુઓ સ્થૂલિભદ્રમુનિની જેમ અકાર્યથી દૂર રહ્યા થકા તલવારની ધાર ઉપર ચાલવા સમાન તેને