________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ जइ ताव सबओ सुंदरुत्ति, कम्माण उवसमेण जई । धम्मं वियाणमाणो, इयरो किं मच्छरं वहइ ? ॥६७॥ अइसुडिओ त्ति गुणसमुइओ त्ति जो न सहइ जइपसंसं । सो परिहाइ परभवे, जहा महापीढपीढरिसी ॥६॥ परपरिवायं गिण्हइ, अहमयविरल्लणे सया रमइ । डज्झइ य परसिरीए, सकसाओ दुक्खिओ निच्चं ॥६९॥ विग्गहविवायरुइणो, कुलगणसंघेण बाहिरकयस्स । नत्थि किर देवलोए वि, देवसमिईसु अवगासो॥७॥
જે એ રીતે (સ્થૂલભદ્રજી) કર્મોને ઉપશમ થવાથી શ્રેિષ્ઠ–ઉત્તમ હતા તે ધર્મને સમજતા બીજા (સિંહગુફાવાસી) મુનિએ તેમની ઉપર મત્સર કેમ કર્યો? અર્થાત્ અવિવેક સિવાય મત્સર કરવાનું કેઈ કારણ ન હતું. (૬૭)
આ “મૂળ-ઉત્તરગુણેમાં સ્થિર (દઢ) છે, વૈયાવચ્ચાદિ ગુણને ધારક છે એવી સાચી પણ અન્યસાધુની પ્રશંસાને જે સહન ન કરે તે મહાપીઠ અને પીઠ મુનિની જેમ પરભવે સ્વીપણું વિગેરે હલકા ભાવને પામે છે. (૬૮)
- જે બીજાની નિંદા કરે, આઠ મદથી મસ્ત થઈ પિતાની પ્રશંસા સાંભળે-કરે, અને જે બીજાની લક્ષ્મીયશ જોઈને બળે-તેને હલકે પાડવા મથે, તે કષાયી આત્મા નિત્ય અશાતા વેદનીયાદિથી દુઃખી થાય. (૬૯)
લડાઈ-ઝઘડાની રૂચિ હય, તેથી સાધુ સમુદાયે,