________________
ઉપદેશમાળા
जइ ता जणसंववहार-वज्जियमकज्जमायरइ अन्नो । जो तं पुणो विकत्थइ, परस्स वसणेण सो दुहिओ ॥७१।। सुट्ठ वि उज्जव(म)माणं, पंचेव करिति रित्तयं समणं । अप्पथुई परनिंदा, जिभोवत्था कसाया य ॥७२॥ परपरिवायमईओ, दूसई वयणेहिं जेहिं जेहिं परं ।
ते ते पावइ दोसे, परपरिवाई इय अपिच्छो ॥७३॥ સર્વસાધુઓએ અને ચતુર્વિધશ્રીસંઘે પણ તજી દીધો હોય (બહાર કર્યો હોય, તેને દેવલોકમાં પણ દેવની પાસે થાન નિયામાં નથી મળતું. અર્થાત્ પરલોકમાં પણ સારું સ્થાન નથી મળતું. (૭૦)
જે એક માણસ નિંદા, ચોરી, વ્યભિચાર આદિ લેકવ્યવહારથી વિરૂદ્ધ પાપને (અકાર્યને) કરે છે, તે સ્વયં પોતાના જ પાપથી રાજદંડ, ફાંસી વિગેરે દુઃખ પામે છે, જે પુનઃ બીજે તેની લેક સમક્ષ નિન્દા કરે તે તે નાહક બીજાના દુઃખે દુઃખી થાય છે. (૭૧)
(માટે પાપનો પણ અવર્ણવાદ કર નહિ, કારણ કે-) તપ–વિનયાદિમાં અતિ ઉદ્યમ કરનારને પણ આત્મ
શ્લાઘા, ૨ પરનિંદા, ૩ જીવ્હાઈન્દ્રિયની અને, ૪ સ્પર્શનેન્દ્રિયની પરવશતા તથા ૫ કષાયે, એ પાંચ પૈકી એક પણ) દોષ સાધુને સર્વથા ગુણ રહિત બનાવે છે (૭૨)
બીજાની નિંદા કરવાની વૃત્તિવાળે પિતાના મુખે