________________
૪૦
સ્વાધ્યા૦ ગ્રન્થસન્હાહુ
विज्जाहरीहिं सहरिसं, नरिंददुहियाहिं अहमहंतीहिं । બે ચિન્ગર તથા, વમુઙેવો તે તવસ્ત્ર ô ॥ ૧૪ ।। सपरकमरा उलवाइएण, सीसे पलीविए नियए । गयसुकुमालेण खमा, तहा कया जह सिवं पत्तो ॥ ५५ ॥ रायकुलेसु वि जाया, भीया जरमरणगभवसहीणं । સાદ સંસ્કૃતિ સન્ત્ર, નીયાળ વિ જેલવેમાળ ॥ ૬ ॥ पणमंति य पुव्त्रयरं, कुलया न नमंति अकुलया पुरिसा । पणओ इह पुवि जइ - जणस्स जह चक्कवट्टिमुणी ॥५७॥
'
અધમ છતાં વૈયાવચ્ચ ગુણથી મેળવેલા પુણ્યના પ્રભાવે તેઓ ‘વસુદેવ ” થયા હતા અને વસુદેવના ભવમાં અદ્ભૂત રૂપથી વશ થએલી વિદ્યાધરપુત્રીઓ અને રાજપુત્રીઓ પરસ્પર સ્પર્ધાવડે ખૂબ આદરપૂર્વક તેને વરી હતી, તે પૂર્વભવના વૈયાવચ્ચરૂપ તપનું જ ફળ હતું. (૫૩–૫૪)
પૂર્વભવમાં વસુદેવે દેવી ઉપસમાં પણ ક્ષમા ધારણ કરી (તેનું કારણુ ક્ષમા મેાક્ષનું અંગ છે.) એથી જ પરાક્રમી અને રાજતેજનું બળ હોવા છતાં પોતાના શિરે અંગારા ભરનાર ઉપર પણ ગજસુકુમાળે એવી ક્ષમા કરી કે જેથી તે મેાક્ષને પામ્યા. (૫૫)
રાજકૂળ વિગેરે ઉત્તમ કુળમાં જન્મેલા ઘરડપણ, મરણુ, ગભ વિગેરેનાં દુઃખાથી ભય પામેલા સાધુએ નીચ ચાકરથી પણ હલકાઓના સર્વ અપરાધાને સહન કરે છે, પણ ક્રોધાદિ કરતા નથી. (૫૬)