________________
૩૪.
સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ पडिवज्जिऊण दोसे, नियए सम्मं च पायपडियाए । तो किर मिगावईए, उत्पन्नं केवलं नाणं ॥ ३४ ॥ किं सका ? वोत्तुं जे, सरागधम्ममि कोइ अकसाओ। जो पुण धरेज्ज धणियं, दुबयणुज्जालिए स मुणी ॥३५॥ कडुयकसायतरूणं, पुष्पं च फलं च दोवि विरसाई । पुप्फेण झायइ कुविओ, फलेण पावं समायरइ ॥ ३६॥
(આ ભવમાં પણ એવાં પાપકર્મો આચરે છે કે,) જીવોનાં તે પાપ કર્મોને બોલવાં પણ દુષ્કર બને છે. જેમ ભગવાને એક ભીલ્લ પૃચ્છકને “જા સા સા સા” એવો ઊત્તર આપી તેના પ્રશ્નનું સમાધાન કર્યું હતું. તેનું પાપ પ્રગટ બેલાય તેવું પણ ન હતું. (૩૩)
પિતાની ભૂલ સ્વીકારીને પુનઃ આવું નહિ કરું એમ કહેતાં આર્યામૃગાવતીજી પોતાનાં ગુરૂણીઆર્મીચંદનબાલાના પગમાં મસ્તક મૂકી ખમાવતાં કેવળજ્ઞાન પામ્યાં. (તેમ આત્માથીએ પિતાના દેશે જેવા જોઈએ.) (૩૪)
શું સરાગધમી કેઈ કષાય વિનાને હેય એમ કહી શકાય? નહિ, સર્વ કષાયના ઉદયવાળા જ હેય. તથાપિ તે મહાત્મા મુનિ ગણાય કે કટુવચનરૂપ કાષ્ઠથી સળગેલા કષાયઅગ્નિને જે રેકે, તેને વશ ન થાય, કટુવચન સાંભળીને ને પણ જે કષાય ન કરે. (૩૫)
(કષાયને રોકવાનું કારણ એ છે કે, કટુકષાયરૂપ વૃક્ષનાં પુષ્પો અને ફળે બન્ને કડવાં છે, ક્રોધરૂપ કષાયનું પુષ્પ