________________
ઉપદેશમાળા
૩૫
संते व कवि उज्झ, कोवि असंते वि अहिलसह भोए । चयइ परपच्चएण वि, पभवो दट्ठण जह जंबुं ॥ ३७ ॥ दीसंति परमघोरा वि, पवरधम्मप्पभावपडिबुद्धा | जह सो चिलाइपुचो, पडिबुद्धी सुमाणाए ॥ ३८ ॥ पुष्कियफलिए तह पिउघरंमि, तण्हाछुहा समणुबद्धा | देण तहा विसो (स) ढा, विसढा जह सफलया जाया ||३९|| आहारेसु सुहेसु अ, रम्मावसहेसु काणणेसुं च । સાકૂળ નાહિયારો, ગાિરો ધમ્મનેમુ ॥ ૪૦ || દુર્ધ્યાન ( બીજાનું ખરાબ કરવાની વૃત્તિ વિગેરે) અને ફળ ( તાડન તર્જન કરવા રૂપ) પાપ પ્રવૃત્તિ છે. (૩૬)
( માટે કષાયેાના અને તેના હેતુભૂત શખ્વાદિ વિષયાના વિવેકપૂર્વક ત્યાગ કરવા જોઈએ) કાઈ વિવેકી છતા ભોગેાને પણ આજમ્મૂની જેમ તજે છે, કેાઈ અવિવેકી પ્રભવચારની જેમ ન હેાય તેને ઈચ્છે છે અને આખરે જમ્મૂના ત્યાગને જોઇને પ્રભવે પણ ત્યાગ કર્યો તેમ કોઈ બીજાના આલખનથી તજે પણ છે. (૩૭)
અતિરૌદ્રધ્યાનીએ પણ અરિહંતકથિત શ્રેષ્ઠ ધર્મના પ્રભાવથી બેધ પામેલા દેખાય છે, પામે છે. જેમ પાપી પણ ચીલાતીપુત્ર સુસુમાના દૃષ્ટાન્તથી પ્રતિમૂક્યો. (૩૮) ખાન-પાનાદિ ભાગ વૈભવથી ભરેલુ પણ પિતાનુ (કૃષ્ણનું) ઘર છતાં મહાત્મા ઢંઢણે ભુખ તૃષાક્રિને નિરંતર એવી રીતે સહન કરી કે સહન કરેલી તે સફળ થઈ. (૩૯)