________________
૨૨
સ્વાધ્યાહ બન્થસોહ एतद्गोप्यं महास्तोत्रं, न देयं यस्य कस्यचित् । मिथ्यात्ववासिने दत्ते, बालहत्या पदे पदे ॥ ८६ ॥ आचाम्लादि तपः कृत्वा, पूजयित्वा जिनावलिम् । अष्टसाहस्रिको जापः, कार्यस्तत्सिद्धिहेतवे ।। ८७॥ शतमष्टोत्तरं प्रात-ये पठन्ति दिने दिने । તેષાં વ્યાયામવત્તિ ન વાપર(૨૫)I૮૮ા
(વળી આત્મિક લાભ તરિકે) “ભૂ' એટલે તિછલક, ભુવઃ એટલે અધેલોક, અને “સ્વ” એટલે ઊર્ધ્વ લોક એ ત્રણે જગતરૂપી પીઠને આશ્રય કરીને પહેલાં જે શાશ્વતાં જિનબિંબે છે તે સર્વની સ્તુતિ કરવાથી–વન્દન કરવાથી તથા દર્શન કરવાથી જે ફળ મળે તે ફળ આ સ્તવનું સ્મરણ કરવાથી મળે છે (એમ કહેલું છે) (૮૫) .
હવે આ સ્તોત્ર યોગ્યને જ આપવું તે માટે કહે છે કે- આ. ઋષિમંડલમહાતેત્ર રક્ષણ કરવા એગ્ય છે માટે જેને તેને આપવું નહિ, મિથ્યાત્વથી વાસિત (મિથ્યા દષ્ટિ) જેને આપવાથી આપનારને તેના પદેપદે બાલહત્યા કરવા જેટલું પાપ લાગે છે. (૮૬)
(યોગ્ય આત્માએ આદુષ્માપ્ય સ્તુત્ર ગુર્નાદિ પાસેથી મેળવીને–ભણુને) આયંબિલ–ઉપવાસ વિગેરે તપ કરીને શ્રી જિનેશ્વરદેવની પૂજા કરીને પોતાના કાર્યને સિધ્ધ કરવા માટે આઠ હજારવાર જપ (ગણો ). (૮૭)
જે મનુષ્ય પ્રાત:કાળે પ્રતિદિન એકસે આઠ વાર