________________
ઋષિમણ્ડલ સ્તોત્રમ
૧૭
देवदेवस्य यच्चक्रं०, मां मा हिंसन्तु तोयदाः ॥६५॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिंसन्तु चित्रकाः ॥६६॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु मानवी ॥६७॥ देवदेवस्य यच्चक्र०, मां मा हिनस्तु किन्नरी ॥६८॥ देवदेवस्य यच्चक्रं, मां मा हिनस्तु दैवहि ॥६९॥ देवदेवस्य यच्चक्र०, सा मां पातु सदैव हि ॥ ७० ॥ श्री गौतमस्य या मुद्रा, तस्या या भुवि लब्धयः । ताभिरभ्यधिकज्योति-रहन् सर्वनिधीश्वरः ॥ ७१ ॥
મને મઘકુમાર દેવો ન હણે! (૬૫) મને ચિત્તાઓ ન હણે (૬૬) મને માનવી (નામની) દેવી ન હણે! (૬૭) મને કિન્નરી (દેવી) ન હણે! (૬૮) મને દૈવ (અદષ્ટ) ન હ ! (૬૯)
એમ દેવાધિદેવોનું જે ચક અને તે ચકની જે પ્રભા (મહિમા) તેનાથી આચ્છાદિત શરીરવાળા મારું તે પ્રભા સર્વદા રક્ષણ કરે ! (૭૦)
શ્રી ગૌતમપ્રભુની જે મુદ્રા (ગણધર પદ) અને જગતમાં તેની જે લબ્ધિઓ છે, તેનાથી પણ અધિક જ્ઞાન (સામર્થ્ય)વાળા શ્રીઅરિહંતદેવ સર્વનિધિઓના (ગુણરૂપ ખજાનાના) સ્વામી છે. (તેઓ મારું રક્ષણ કરે !) (૭૧)