________________
પિમષ્ઠલ સ્તોત્રમ શિરીન , વિનો વતઃ મૃતઃT वर्णानुसारसंलीनं, तीर्थकृन्मण्डलं स्तुमः ॥ २३॥ चन्द्रप्रभपुष्पदन्तौ, नादस्थितिसमाश्रितो । बिन्दुमध्यगतौ नेमि-सुव्रतौ जिनसत्तमौ ॥ २४ ॥ पद्मप्रभ-वासुपूज्यौ, कलापदमधिष्ठितौ । શિસ્થિતિહીન, પાર્શ્વના નિત્તમ છે રા હવે તે ફ્રી માં ક્યા વણે ક્યાં ક્યાં છે તે કહે છે,
મથાળે રહેલે “નાદ એટલે અદ્ધચંદ્રાકાર ચંદ્રની કળા જેવા આકારવાળે અને ચંદ્ર સમાન “શ્વેત વર્ણવાળો છે, તેમાં રહેલો બિન્દુ (અનુસ્વાર) “શ્યામ છે, કળા એટલે ઉપરનું મથાળું(૯) અરૂણસમું “રક્ત ” છે અને સકારને અત્યાક્ષર દૃ સર્વદિશાએ (સપૂર્ણ) સુવર્ણ સરખે “પીળા છે. (૨૨) વળી–
ને મસ્તકે રહેલો “હું” (1) સ્વર વિનીલ એટલે “લીલા” વર્ણને કહેલો છે. એમાં તે તે વર્ણને અનુસાર રહેલા તે તે વર્ણવાળા ૨૪ તીર્થકરોના મંડળ (સમુહ)ની અમે સ્તુતિ કરીએ છીએ. (૨૩)
એજ હકિકતને સ્પષ્ટ કરતાં કહે છે કે
શ્વેતવર્ણવાળા શ્રીચન્દ્રપ્રભ અને પુષ્પદન્ત (સુવિધિનાથ) બે નાદમાં (ઉપરની ચંદ્રકલામાં) સ્થાન કરીને રહેલા છે. ઉત્તમ એવા શ્રી નેમિનાથ અને મુનિસુવ્રત બે શ્યામ વર્ણવાળા ઉપરના અનુસ્વારમાં રહેલા છે. (૨૪)