________________
૧૦
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ
अर्हदाख्यस्तु वर्णान्तः, सरेफो बिन्दुमण्डितः । तुर्यस्वरसमायुक्तो, बहुधा नादमालितः ॥२०॥ अस्मिन् बीजे स्थिताः सर्वे, ऋषभाद्या जिनेश्वराः। वणैनिजैनिजैर्युक्ता, ध्यातव्यास्तत्र सङ्गताः ॥ २१ ॥ नादश्चन्द्रसमाकारो, बिन्दुर्नीलसमप्रभः । कलाऽरुणसमा सान्तः, स्वर्णाभः सर्वतोमुखः ॥ २२ ॥
સ્વયં બોધ પામેલ હોવાથી બુદ્ધ) છે, સર્વ કાર્યો (અથવા ગુણે) સિદ્ધ થવાથી સિદ્ધ છે, “માં” એટલે ત્રણે જગતને માનનીય છે, મોક્ષ માર્ગને સમજાવનાર માટે ગુરૂ છે, કેવળજ્ઞાનથી સૂર્યની જેમ પ્રકાશક માટે
તીરૂપ છે, રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત માટે દેવાધિદેવ-મહાદેવ છે અને લોકાલોકનું જ્ઞાન જગતને કરાવનાર માટે લોકાલોકપ્રકાશક છે. (૧૯)
“અહ” એટલે ૨૪ તીર્થકરોનાં નામવાળે જે “ વર્ણ બીજરૂપ છે તે વર્ણને અન્ય અક્ષર “ છે, સરેફ એટલે રકાર સહિત (£) છે. બિન્દુ સહિત (માટે શું છે ચોથા સ્વર સહિત (માટે લ્હી) અને પ્રાયઃ નાદ એટલે ચંદ્રકલાથી ભતે) એટલે “” છે. (૨૦)
આ ” બીજાક્ષરમાં શ્રી ઋષભ આદિ સર્વ તીર્થ'કરો રહેલા છે, સ્વ–સ્વ વર્ણથી યુક્ત તે “” માં રહેલા તે તીર્થકરનું તે તે વર્ષોના આલંબનપૂર્વક ધ્યાન કરવું. (૨૧)